Skip to content
બુધવાર, ઓક્ટોબર 21, 2026 Ahmedabad 29°C

Gujarat

17,624 stories Updated ઓક્ટોબર 19, 2026

ગુજરાતમાં ચોમાસુ સામાન્ય અથવા સામાન્યથી ઓછુ રહેશે, હવામાન વિભાગે કર્યુ પૂર્વાનુમાન

હવામાન વિભાગે વર્ષ 2023ના ચોમાસાને લઇને પૂર્વાનુમાન કર્યુ છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ સામાન્ય અથવા સામાન્યથી ઓછુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ભારતમાં ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન છે. જેથી મધ્ય ભારતમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ ઓડીસા મહારાષ્ટ્રમાં સામાન્ય…

· 2 min read

અલ્હાબાદ મ્યુઝિયમથી દિલ્હી લાવવામાં આવ્યું ‘સેંગોલ’, જાણો કોણે ‘સેંગોલ’ વિશે PM મોદીને લખ્યો હતો પત્ર

ઓગસ્ટ 1947માં સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને આપવામાં આવેલ ઔપચારિક રાજદંડ (સેંગોલ) અલ્હાબાદ મ્યુઝિયમની નહેરુ ગેલેરીમાં મૂકવામાં આવ્યો હતો અને તેને સંસદની નવી ઇમારતમાં  સ્થાપિત કરવા માટે દિલ્હી લાવવામાં આવ્યો છે. ચાંદીના બનેલા અને સોનાથી મઢેલા આ…

· 2 min read

અર્થતંત્રથી લઈને નોકરી-શિક્ષણ અને મોંઘવારી… મોદી સરકારના 9 વર્ષમાં શું બદલાયું?

“અચ્છે દિન આને વાલે હૈ…” 2014ની લોકસભાની ચૂંટણીમાં જ્યારે આ નારા લાગ્યા ત્યારે કોંગ્રેસ સરકારથી નારાજ લોકોને એક આશા દેખાઈ. આશા છે કે મોદી સરકાર આવ્યા બાદ ખરેખર તેમના સારા દિવસોની આ અપેક્ષા સાથે 17 કરોડથી વધુ લોકોએ ભાજપને મત…

· 6 min read

નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીને ફગાવાઈ, PM મોદી જ કરશે ઉદ્ધાટન

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના હસ્તે કરવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ નવા સંસદનું ઉદ્ઘાટન કરશે. સુપ્રીમ કોર્ટે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નવી સંસદનું ઉદ્ઘાટન કરવા માટે લોકસભા સચિવાલય અને ભારત…

· 3 min read

અંબાણી પરિવારના પોર્ટફોલિયામાં વધુ એક કંપની ઉમેરાઈ, હવે ચોકલેટ બનાવતી કંપનીનું કર્યું અધિગ્રહણ.

એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી સતત પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે. દરમિયાન રિલાયન્સ રિટેલ એક પછી એક સોદા કરીને આ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી રહી છે. હવે અંબાણીના પોર્ટફોલિયોમાં વધુ એક મોટી કંપનીનો ઉમેરો થયો છે. અમે વાત…

· 2 min read

કર્ણાટકમાં કેબિનેટનું માળખું તૈયાર, વધુ 24 MLAના નામ ફાઈનલ, આવતીકાલે મંત્રીપદના લેશે શપથ

કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાની સરકારમાં શનિવારે વધુ 24 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને પાર્ટીના કેન્દ્રીય નેતાઓ વચ્ચે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં નામો ફાઈનલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આજે રાહુલ ગાંધીને…

· 2 min read

અમેરિકાના રક્ષા મંત્રી ઓસ્ટિન ભારત આવશે, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય રક્ષા સહયોગ અંગે ચર્ચા થશે

અમેરિકાના રક્ષા મંત્રી લોઈડ જે ઓસ્ટિન III આવતા અઠવાડિયે જાપાન, સિંગાપોર, ભારત અને ફ્રાંસની મુલાકાત લેશે. ભારત પ્રવાસ દરમિયાન ઓસ્ટિન રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને અન્ય નેતાઓને મળે તેવી શક્યતા છે. સૂત્રોનું માનીએ તો અમેરિકા અને ભારત પોતાના સંબંધોને વધુ…

· 2 min read

મોદીએ 2024માં ફરીથી પીએમ બનવું જોઈએ, 28 મેના રોજ સેંગોલ આપતા પહેલા બોલ્યા મદુરાઈ અધીનમના મુખ્ય સંત

નવા સંસદભવનના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન, મદુરાઈ અધીનમના મુખ્ય પૂજારી શ્રી હરિહર દેસિકા સ્વામીગલે કહ્યું છે કે આગામી વર્ષ 2024 માં પણ નરેન્દ્ર મોદી ફરીથી વડા પ્રધાન તરીકે પાછા ફરે. નવા સંસદભવનના ઉદ્ઘાટન દરમિયાન સ્વામીગલ પીએમ મોદીને…

· 3 min read

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 27 અને 28 મેએ દિલ્હીના પ્રવાસે, નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં રહેશે ઉપસ્થિત

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 27 અને 28 મેએ દિલ્હીના પ્રવાસે રહેશે. 27 અને 28 મેની દિલ્હી મુલાકાત દરમિયાન તેઓ નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. 28મી મેના રોજ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન થવાનું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા સંસદ ભવનના ઉદઘાટનમાં…

· 3 min read

રામ મંદિર ભવ્ય ઉદ્ધાટન દિને મુ.મં. આદિત્યનાથે જનતાને પાઠવેલું આમંત્રણ

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનાં ઐતિહાસિક ઉદ્ધાટન માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે જનતા સમસ્તને આમંત્રિત કરી છે. ઉદ્ધાટન જાન્યુઆરી ૨૦૨૪માં કરવામાં આવશે. એક સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે રામ મંદિર સાથે સંલગ્ન તેવા તમામ પ્રોજેક્ટસ ઝડપભેર પૂરા કરવામાં…

· 2 min read