હવે વડાપ્રધાનની સુરક્ષાની કમાન ADGના હાથમાં, ગૃહમંત્રાલય દ્વારા SPG માટે નવા નિયમો કરાયા જાહેર
વડાપ્રધાન મોદીની સુરક્ષાની જવાબદારી સંભાળનાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (SPG)ની કમાન હવે ભારતીય પોલીસ સેવાના એડિશનલ ડાઈરેક્ટર જનરલ (ADG) સ્તરના અધિકારીના હાથમાં રહેશે. તેની સાથે જ જૂનિયર અધિકારીઓની 6 વર્ષના પ્રારંભિક સમયગાળા માટે પ્રતિનિયુક્તિ પર નિમણૂક કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રાલય વતી આ…










