PM મોદીને ગ્લોબલ સાઉથના નેતા કહ્યા, પાપુઆ ન્યૂ ગિનીના PMએ ભારતના નેતૃત્વને સમર્થન આપ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાપુઆ ન્યુ ગિનીની મુલાકાત સમાપ્ત થઈ ગઈ છે. હવે વડાપ્રધાન ઓસ્ટ્રેલિયા પ્રવાસે પહોંચી ગયા છે. અહીં વડાપ્રધાન મોદીનો સિડનીમાં મોટો કાર્યક્રમ છે. આ પહેલા વડાપ્રધાન જાપાન અને ત્યારબાદ પાપુઆ ન્યુ ગીનીના પ્રવાસે હતા. આ દરમિયાન ગ્લોબલ ફોરમ…










