Ahmedabad શહેરની સુંદરતામાં થશે વધારો, 9 તળાવોને ટ્રીટેડ પાણીથી ભરાશે.
અમદાવાદ(Ahmedabad) કોર્પોરેશન દ્વારા શહેરની સુંદરતા વધારવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેમાં શહેરના નવ તળાવમાં (Lake) સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ કરેલા પાણીથી ભરવામાં આવશે. જેની માટે 2 MLDનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. જેની માટે કોર્પોરેશન કુલ…










