USAના ભારત સ્થિત રાજદૂત એરિક ગાર્સેટીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત, લોસ એન્જેલસની મુલાકાત લેવા માટે આપ્યું નિમંત્રણ.
USAના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત એરિક ગાર્સેટીએ ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. માર્ચ-2023માં રાજદૂત તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી છે. ગુજરાતની તેમની આ મુલાકાત દરમ્યાન મળેલા ઉષ્માસભર આવકાર અંગે પ્રસન્નતા વ્યકત કરતાં રાજદૂત શ્રીયુત એરિક…










