ગુજરાત ભાજપે જિલ્લા અને શહેરી સંગઠનના 41 પ્રભારીઓ નિમ્યા, 33 જિલ્લા અને 8 મનપા માટે કરી નિમણૂક.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત મેળવ્યા બાદ ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યની 26 બેઠકો પર વિજય મેળવવા ભાજપ દ્વારા પ્રયાસો શરુ કરી દેવામાં આવ્યાં છે. વિધાનસભમાં જે સીટ પર પરાજય મળ્યો છે. ત્યાં કેવી રીતે સંગઠનને…










