Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 35°C

Gujarat

17,624 stories Updated ઓક્ટોબર 19, 2026

“The Kerala Story”ના શોનું નડીઆદમાં આયોજન કરવામાં આવ્યું

નડીઆદ નગરની આર.એસ.એસની કોલેજ રોડ વિસ્તારમાં કેશવ પ્રભાત (પ્રૌઢ) શાખા સવારે 6-30 થી 7-30 દરમ્યાન લાગે છે. આ શાખાના સ્વયંસેવકો દ્વારા નડીઆદમાં આવેલ વૈશાલી સિનેમામાં ચાલી રહેલ "The Kerala Story"ના શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોનું આયોજન સેવાવસ્તીની બહેનો…

· 1 min read

PM મોદીના આગમન પહેલા મહાત્મા મંદિરમાં તૈયારીઓને અપાયો આખરી ઓપ, અમૃત આવસોત્સવની થશે ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આવતીકાલે એક દિવસ માટે વતન આવી રહ્યા છે. જેના માટે ગાંધીનગરમાં મહાત્મા મંદિર પર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પીએમ મોદીની ઉપસ્થિતિમાં અમૃત આવાસોત્સવની ઉજવણી કરાશે.. પીએમ મોદી રૂપિયા 1946 કરોડના ખર્ચે…

· 2 min read

पायलट से जंग के बीच गहलोत की पीएम मोदी से हुई मुलाकात, कह दी गुजरात कनेक्शन की बात

प्रधानमंत्री नरेंद्र मोदी ने राजस्थान के नाथद्वारा में 5,500 करोड़ रुपये से अधिक की लागत से 4 राष्ट्रीय राजमार्ग और 3 रेल परियोजनाओं का लोकार्पण एवं शिलान्यास किया. इस मौके पर मुख्यमंत्री अशोक गहलोत ने पीएम मोदी की जमकर तारीफ…

· 4 min read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 12 મેના રોજ ગાંધીનગર ખાતે ઉજવાશે અમૃત આવાસોત્સવ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી મે 2023 ના રોજ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે રૂ. 1946 કરોડના ખર્ચે તૈયાર થયેલા આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરાવશે. મહાત્મા મંદિર ખાતે બપોરે 12 કલાકે યોજાનાર આ ‘અમૃત આવાસોત્સવ’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

· 2 min read

ગુજરાતમાં ગરમીને લઈને પાંચ દિવસ આકરા, 10થી 14 જુન સુધી તાપમાન 44 ડિગ્રીને પાર થવાની સંભાવના.

આગામી પાંચ દિવસ રાજ્યવાસીઓને અંગ દઝાડતી ગરમીનો સામનો કરવો પડશે. રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે. સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રી સુધી તાપમાનનો…

· 2 min read

સિંગતેલના ડબ્બાનો ભાવ ફરીથી 3 હજારની નજીક પહોંચ્યો, 3 દિવસમાં રુપિયા 100નો ભાવ વધારો.

રાજ્યવાસીઓને મોંઘવારીનો વધુ એક ડામ આપવામાં આવ્યો છે. સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. સિંગતેલના (groundnut oil) ભાવમાં તેજી જોવા મળી છે. સિંગતેલના ડબ્બાનો ભાવ ફરીથી 3 હજારની નજીક પહોંચી ગયો છે. છેલ્લા 3 દિવસમાં 100 રૂપિયાના ભાવ વધારા સાથે…

· 2 min read

એસ.ટી. વિભાગે પરીક્ષાર્થીઓ માટે શરૂ કરી હેલ્પ લાઇન.

ગુજરાત રાજ્ય પંચાયત પસંદગી મંડળ દ્વારા રાજ્ય ભરમાં આગામી 7 મે 2023નાં રોજ તલાટી-કમ મંત્રીની(Talati Exam) પરીક્ષા યોજાવાની છે. જેમાં 8 લાખ કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપે તેવી શકયતા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી…

· 3 min read

ઇલેક્ટ્રીક વાહનોના વેચાણમાં ગુજરાતમાં સુરત પ્રથમ ક્રમે, સૌથી વધુ સબસીડી સુરત RTO દ્વારા રીલીઝ કરાઇ.

પર્યાવરણની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનો (Electric vehicles) લોકો વધુમાં વધુ ઉપયોગ કરે તે માટે સબસીડીની જાહેરાત કરી છે. ત્યારે સુરત આરટીઓ દ્વારા છેલ્લા એક વર્ષમાં 61 કરોડની સબસીડી રીલીઝ કરાઇ છે. જે ગુજરાતની આરટીઓમાં સૌથી વધુ છે.…

· 3 min read

તલાટીની પરીક્ષામાં રખાશે ચાંપતી નજર, ગેરરીતિ કરનારા સામે થશે કડક કાર્યવાહી-હસમુખ પટેલ

સાત મેએ યોજાનારી તલાટીની પરીક્ષાને લઇ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે તંત્ર પરીક્ષા માટે સજ્જ હોવાનું જણાવ્યુ છે. તેમણે જણાવ્યુ કે તલાટીની પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ પર ચાંપતી નજર રાખવામાં આવશે. ગેરરીતિ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.…

· 2 min read

MSUની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની કલાકૃતિઓના પ્રદર્શનનો પ્રારંભ, હજારો કલારસિકો જોવા ઉમટયા

ફાઈન આર્ટસના વિવિધ વિભાગોના લગભગ 115 જેટલા વિદ્યાર્થીઓએ બનાવેલી વિવિધ પ્રકારની 1000થી વધારે કલાકૃતિઓને આ પ્રદર્શનમાં રજૂ કરાઈ છે. ગયા વર્ષે કુંદન કુમાર નામના વિદ્યાર્થીની કલાકૃતિને લઈને થયેલા વિવાદના કારણે પ્રદર્શન યોજાયુ નહોતુ. આમ બે વર્ષ બાદ આ પ્રદર્શન યોજાઈ…

· 2 min read