Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 27°C

Gujarat

17,624 stories Updated ઓક્ટોબર 19, 2026

દુમાડ હાઈવે પર દારૂના નશામાં બેફામ કાર ડ્રાઈવ કરનાર ચાલક ઝડપાયો.

ફતેગંજ પોલીસની ટીમ દુમાડ હાઈવે પર ગઈ રાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક કાર ફૂલ સ્પીડમાં આવી રહી હતી અને તેનો ચાલક કાર વાંકીચૂકી ચલાવતો હતો. પોલીસે કાર આંતરી તપાસ કરતા ચાલક દારૂના નશામાં ચૂર હતો. પૂછપરછ દરમ્યાન તેનું નામ…

· 1 min read

વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં કરાર આધારિત બાકી 78 ઉમેદવાર માટે બીજી પસંદગી યાદી પ્રસિદ્ધ કરી

  વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 11 મહિનાના કરાર આધારિત કુલ 554 વર્કરની ભરતી માટે કરવામાં આવેલી પ્રક્રિયા બાદ પસંદગી પામેલા ઉમેદવારોને હાજર થવાની સૂચના આપવામાં આવી હતી. જે પૈકી 476 હાજર થયા હતા અને 78 ઉમેદવાર હાજર થયા…

· 2 min read

તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવાર આજે ડાઉનલોડ કરી શકશે કોલ લેટર, 7 મે એ રાજ્યમાં યોજાશે તલાટી કમ મંત્રીની પરીક્ષા

આગામી 7 મેએ રાજ્યમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાવાની છે. ત્યારે તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવાર આજે કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. બપોરે 1 વાગ્યા બાદ ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. તલાટીની પરીક્ષા આપવા માટે 8 લાખ 65 હજાર ઉમેદવારે…

· 2 min read

ભારતીય તટરક્ષક દળે દરિયામાં 108 નોટિકલ માઈલ દૂર, વેપારી જહાજના ક્રૂનુ કર્યુ દિલધડક રેસ્કયુ

પોરબંદર ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળના સમુદ્રી બચાવ પેટા કેન્દ્રને 25 એપ્રિલ 2023ના રોજ રાત્રે લગભગ 11 કલાકે, વ્યાપારી જહાજ હેલનમાં કોઇ દર્દીને મેડિકલ ઇમરજન્સી ઉભી થઇ હોવાનો કૉલ મળ્યો હતો. પનામા થી ઉપડેલું આ જહાજ પોરબંદરથી લગભગ 200 કિમી…

· 3 min read

રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતામાં વધારો.

ગુજરાતમાં ભર ઉનાળાની ગરમી વચ્ચે ફરી એક વખત કમોસમી વરસાદનું સંકટ ઘેરાયુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી બે દિવસ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર 27 અને 28 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાત તેમજ…

· 2 min read

સુરતના ગોડાદરા ડિંડોલી બ્રિજ પર રોંગ સાઈડ પર સીટી બસ દોડતી હોવાનો વિડિયો વાયરલ થયો

સુરતના લિંબાયત વિસ્તારમાં ગોડદરા ડિડોલી બ્રિજ પર પાલિકાની સિટી બસ રોંગ સાઈડ પર દોડતી જોઈને લોકોમાં આશ્ચર્ય સાથે ગભરાટ જોવા મળ્યો હતો.  કેટલાક લોકોએ પાલિકાની સીટી બસ રોંગ સાઈડ પર બસ દોડતી હતી તેનો વિડીયો ઉતારી દીધો હતો. લોકોએ ઉતારેલો…

· 2 min read

માણસામાં ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમાડતા બે શખ્સો ઝડપાયા

માણસા : માણસા તાલુકાના ગાંધીનગરમાં મહુડી રોડ પર આવેલ દેલવાડ ગામની સીમમાં નટરાજ હોટલની બહાર પાકગમાં ગઈકાલે રાત્રે બે યુવકો હાલમાં ચાલી રહેલ આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટની લાઈવ મેચ પર મોબાઈલ વડે ઓનલાઇન ક્રિકેટ ના હારજીત ના સોદા લઈ સટ્ટો રમાડી…

· 3 min read

CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ફરજ બજાવતા 6 DySPની તાત્કાલિક ધોરણે બદલી

ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ફરજ બજાવતા 6 ડીવાયએસપીની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે. એક સાથે 6 ડિવાયએસપીની બદલી કરાતા સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે. લાંબા સમયથી આ છ અધિકારીઓ મુખ્યમંત્રીની સુરક્ષામાં હતાં. પ્રાપ્ત વિગતો પ્રમાણે લાંબા સમયથી મુખ્યમંત્રીની સુરક્ષામાં…

· 1 min read

અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ : આજે 11 જિલ્લામાં વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે આજે અમદાવાદ શહેર અને જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આ દરમિયાન શહેરના મકરબા, એસ.જી.હાઈવે સહિતના કેટલાક વિસ્તારોમાં આંશિત વરસાદ પડ્યો છે. તો બાવળા હાઈવે પર અચાનક વાતાવરણમાં…

· 2 min read

RMCના ઇતિહાસમાં પ્રથમ વાર વિપક્ષ વગરનું રાજ

રાજકોટ RMCના ઇતિહાસમાં પ્રથમ વાર વિપક્ષ વગરનું રાજ છે. જેમાં મનપામાં વિપક્ષી પદ છીનવાયું છે. તેમજ વિપક્ષી નેતા ભાનુ સુરાણીની કાર અને ઓફિસ છીનવાઈ છે. કુલ 72 કોર્પોરેટરમાંથી 68 ભાજપ કોર્પોરેટર છે. જેમાં કોંગ્રેસના 2 કોર્પોરેટર અને AAPના 2 કોર્પોરેટર…

· 1 min read