ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ RTOની સરપ્રાઈઝ વિઝિટ કરી, ડ્રાઇવિંગ ટેસ્ટ અને લાયસન્સ ડેટાની ચકાસણી કરી
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને સુરત RTO ગેરરીતિ થતી હોવાની અનેક વખત ફરિયાદો મળી હતી. ત્યારે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આજે સુરત RTOની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. તેમણે RTOના જુદા-જુદા વિભાગોની ઓચિંતી મુલાકાત લઈને અધિકારીઓને કેટલાક સૂચનો આપ્યા છે. સુરત…



