નવસારીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ જિલ્લા મત્સ્યોધ્યોગ નિયામક કચેરીમાં મોટી કાર્યવાહી કરી છે. એસીબીએ સહાયક મત્સ્યોધ્યોગ અધિક્ષક દીપક ચૌહાણને 15 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો ...
વર્તમાન સમયમાં વકફ બોર્ડને લઈને સમગ્ર રાષ્ટ્ર સહીત બંગાળમા વિધર્મીઓ દ્વારા હીન્દુ ભાઈ, બહેનો અને બાળકો પર નિર્મમ અત્યાચાર કરવામા આવી રહ્યો છે અને સમગ્ર રાષ્ટ્રમા અરજકતાનો માહોલ ફેલાવવામા...
નવસારીના આશાપુરી મંદિર પાસે એબી કિડ્ઝ સ્કૂલની નીચે સીએનજી વાનમાં આગ લાગી હતી. કારમાં લાગવાને કારણે ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને વાનમાં સવાર બે બાળકો અને એક સ્ત્રીને ઉતારી દીધા હતા. શરૂઆતમાં ...
શહેરના એકમાત્ર મનપા સંચાલિત સ્વામી વિવેકાનંદ તારણકુંડમાં ઉનાળા દરમિયાન અને તેમાં પણ ખાસ વેકેશન દરમિયાન અન્ય દિવસો કરતા સંખ્યા બમણી થઈ જાય છે. હાલમાં કેટલીક શાળામાં પરીક્ષા પૂર્ણ થતાની સા?...
લુંસિકુઈ વિસ્તારમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પંચામૃતથી સ્નાન કરાવી સ્મારકનો શણગાર કરી પુષ્પવંદના કરવામાં આવી હતી. આ સાથે જ મોટી સંખ્યામાં એકત્ર થયેલા દરેક સમાજના લોકોએ પ્રતિમાન?...
મીની સાળંગપુર ગણાતા નવસારીના વીરવાડી મંદિરમાં હનુમાન જયંતીને લઈને સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે. આ સાથે જ આ પૌરાણિક મંદિરમાં મહાપ્રસાદ, રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ વગેરેનું પણ આયોજન કરવ?...
દક્ષિણ ગુજરાત માટે ગર્વની બાબત બની છે કે નવસારી જિલ્લાના અમલસાડ વિસ્તારમાં ઉગાડાતું “અમલસાડ ચીકુ” હવે ભૌગોલિક માનાંકન (Geographical Indication - GI) ટેગથી સન્માનિત થયું છે. આ ટેગ મેળવતું દક્ષિણ ગુજરાતનું આ ?...
નવસારીમાં પૌરાણિક આશાપુરી માતાજી મંદિરમાં આઠમને લઈને હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ વર્ષે હવનની સાથે પ્રદૂષણ રોકવા માટે પર્યાવરણ પ્રેમીઓ ખડે પગે સેવા બનાવી રહ્યા છે. ચૈત્ર નવરાત્...
નવસારી દૂધિયા તળાવ સ્થિત રામજી મંદિર ખૂબ જ પ્રચલિત મંદિર છે. આ મંદિરને બાવાની ટેકરી કે રામજી ટેકરીના નામે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ રામનવમી પર્વને લઈને ભવ્ય ઉજવણી રામજી મં?...
સન 1930ની શરૂઆતમાં જનજાગૃતિ માટે સત્યાગ્રહ કરવાનું નક્કી થયું. એ પહેલાં 1928માં બારડોલી સત્યાગ્રહ સફળ રહ્યો હતો. નમક જેવી સાવ સામાન્ય પરંતુ વિશ્વના તમામ વ્યક્તિઓને સ્પર્શે તેવી આ કુદરતી પેદાશ ઉ?...
નવસારી ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન તરફથી નવસારી પ્રીમિયર લીગ 3નું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગનું મંગળવારે પ્રસંગ પાર્ટી પ્લોટમાં ઓક્સન યોજાયું હતું. મોડી રાત સુધી ચાલેલા આ ઓક્સનમાં 541 ખ...
રાજ્યભરમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગરમી વધતાની સાથે જ વિવિધ જિલ્લાઓમાં એલર્ટ આપી દેવાયા છે. આ કાળઝાળ ગરમીથી નવસારી પણ બાકી રહ્યું નથી. નવસારીમાં સોમવારે પા?...
નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા વિરામ બાદ નવસારી પ્રીમિયર લીગ (NPL) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન (NDCA)ની આગેવાનીમાં યોજાનારી આ ટુર્નામેન્ટ મા...
કાશ્મીર પ્રદેશમાં બે દિવસ પહેલાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આ આપદામાં જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂ?...
Sign in to your account