Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 27°C

Rajkot

58 stories Updated ઓક્ટોબર 17, 2026

વિરોધના નામે AAP કાર્યકર્તાઓએ પોલીસકર્મીને પાર્ટીનો ખેસ પહેરાવવાનું કર્યું દુઃસાહસ

રાજકોટ શહેરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન એક ગંભીર અને ઉશ્કેરનભરેલી ઘટના સામે આવી છે, જેમાં પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓએ કાયદા અને વ્યવસ્થાના રક્ષક બનતા પોલીસ કર્મચારીઓ સાથે અણચાહેલી અને અમર્યાદિત વર્તણૂક કરી. વિગત પ્રમાણે, AAP દ્વારા…

· 2 min read

રાજકોટ અગ્નિકાંડ: ED મનસુખ સાગઠિયા સામે ગુનો નોંધવા RMC પાસેથી મંજૂરી માંગશે

રાજકોટના નાનામવા રોડ પર આવેલ ટીઆરપી ગેમઝોનમાં થયેલા ભયાનક અગ્નિકાંડની પૃષ્ઠભૂમિમાં હાલ તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એ ઘટનામાં નોંધાયેલા ગેરકાયદે બાંધકામ અને ઘોર બેદરકારીને કારણે અનેક નિર્દોષ લોકોના પ્રાણ ગયા હતા. હવે…

· 3 min read

જ્ઞાનયજ્ઞ ગુરૂકુલ સ્કૂલ મોવિયામાં રંગોત્સવ ઉજવાયો

ગોંડલ તાલુકાના મોવિયા ગામે આવેલ જ્ઞાનયજ્ઞ ગુરૂકુલ સ્કૂલમાં ધોરણ એલ. કે. જી.થી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે હોલી પર્વ નિમિતે રંગોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ નિમિતે શાળાના સંસ્થાપક શ્રી હિરેનભાઈ ખુંટ દ્વારા વિદ્યાર્થીઓને આ પર્વનું મહત્વ સમજવાત…

· 1 min read

વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં આખા સમૈયામાં થાય છે રાત્રી સફાઈ

તારીખ 7 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય સ્થાન એવા વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવનાં 200 વર્ષ પુરા થયાં નિમિતે ઉજવાઈ રહેલ દ્વિશતાબ્દી મહોત્સવમાં રોજ લાખો ભાવિકો મંદિર દર્શન, કથા શ્રવણ, પ્રદર્શન અને આનંદ મેળાનો લાભ લઇ રહ્યા છે ત્યારે…

· 2 min read

ગોંડલના મોવિયામાં બે કલાકમાં ૧૦ ઇંચ વરસાદ પડતા ખેડૂતોને કરોડોનું આર્થિક નુકસાન

ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં તા. ૧૩/૧૦/૨૦૨૪ નાં રાત્રે ૧૦ થી ૧૨ ની વચ્ચે ગ્રામ પંચાયતના ચોપડે ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે. આ બે કલાક દરમિયાન આખા ગામની શેરીઓમાં ગોઠણસમા પાણી વહી રહ્યા હતા અને ગામનાં નદી નાળા છલકીને જઈ રહ્યા…

· 2 min read

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં આહવાનથી “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ગોંડલના મોવિયા ખાતે મોવિયા ગ્રામ પંચાયત દ્વારા આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લાના સૌથી મોટા ગામ મોવિયામાં અભૂતપૂર્વ રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો. ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા શાળાથી આ તિરંગાયાત્રા શરુ કરવામાં આવી. આ યાત્રામાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને ગોંડલ માર્કેટ યાર્ડના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા,…

· 1 min read

આજે ગુજરાત સહિત 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન, 1351 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થશે

આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતની તમામ 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ…

· 5 min read

રાજકોટમાં જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ વરસતા લોકો પરેશાન

હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી અન્વયે રાજકોટ શહેરમાં સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં રાજકોટ શહેર અને ગ્રામ્યમાં જોરદાર પવન ફૂંકાવાનું શરૂ થયું હતું સાથોસાથ શહેરભરમાં જોરદાર વરસાદ વરસી પડ્યો હતો જોતજોતામાં જ…

· 2 min read