Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026

Rajkot

58 stories Updated ઓક્ટોબર 17, 2026

રાજકોટમાં રૂ. 32 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, TRB જવાન સહિત 4 આરોપીની ધરપકડ

રાજકોટ શહેરના પદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી રૂ. 32 લાખની લૂંટની ઘટનાને પોલીસે માત્ર ગણતરીની કલાકોમાં જ ઉકેલીને પ્રશંસનીય કામગીરી કરી છે. આ લૂંટના બનાવમાં શહેરની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા TRB જવાન સહિત કુલ ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા…

· 4 min read

નવરાત્રિમાં બિનહિંદુઓની એન્ટ્રી બંધ કરાવવા હિંદુ સંગઠનોની રાજકોટ કમિશનરને અરજી

હાલ દેશમાં હિંદુ તહેવારોની સીઝનનો માહોલ સર્જાયો છે. ગણેશોત્સવની ઉજવણી જોરશોરથી ચાલી રહી છે અને તરત જ નવરાત્રિનો પાવન તહેવાર શરૂ થવાનો છે. નવરાત્રિમાં ખાસ કરીને ગુજરાતમાં ગરબા મહોત્સવનું ખાસ મહત્વ છે, જ્યાં લાખો લોકો એકઠા થઈ માતાજીની આરાધના સાથે…

· 2 min read

રાજકોટમાં વિદેશી વિદ્યાર્થીઓની ચકાસણી: 250 સ્થળે રેડ, 5ના વિઝા સમાપ્ત

રાજકોટમાં વિદેશી વિદ્યાર્થીઓને લઈને પોલીસ દ્વારા વિશાળ સ્તરે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા રતનપર, હડાળા સહિતના વિસ્તારોના ગ્રામજનો તરફથી મળેલી ફરિયાદોને આધારે પોલીસએ આ કાર્યવાહી શરૂ કરી હતી. ગ્રામજનોનો આક્ષેપ હતો કે આફ્રિકન મૂળના કેટલાક વિદેશી…

· 2 min read

દિલ્હીમાં 24 વર્ષની યુવતી પર સામૂહિક દુષ્કર્મ, પાર્ટીમાં બોલાવી નશો કરાવ્યા બાદ પીંખી નાખી

ઉત્તર દિલ્હીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં રવિવાર, 10 ઓગસ્ટે એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં 24 વર્ષીય યુવતી પર ચાર લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. પીડિતા, જે ગુરુગ્રામ સ્થિત એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે, તેના જણાવ્યા…

· 2 min read

ગુજરાતના 12 જિલ્લામાં લમ્પી વાઈરસના 462 કેસ, 23 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું

પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો જણાય તો 1962 નંબર પર કોલ કરવો પશુપાલન વિભાગ દ્વારા સારવાર હેઠળના અસરગ્રસ્ત ગૌ વંશનું નિયમિત ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, અમરેલી, બોટાદ, કચ્છ, સુરત, નવસારી, તાપી અને…

· 2 min read

ગોંડલના રીબડા ખાતે 2 અજાણ્યા બાઈકસવારોએ કર્યો ગોળીબાર

ગુજરાતના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામે 23 જુલાઈની મોડી રાત્રે થયેલી ફાયરિંગની ઘટના હાલમાં સ્થાનિક રાજકારણ અને કાયદો વ્યવસ્થાની દૃષ્ટિએ ગંભીર ચિંતા ઉભી કરી રહી છે. મળતી માહિતી અનુસાર, રાત્રે લગભગ 1 વાગ્યાના સમયે રીબડા ગામે આવેલ અનિરુદ્ધસિંહ જાડેજાના…

· 3 min read

ગોંડલના ત્રાકુડાના પુર્વ તલાટી મંત્રીએ સત્તાનો દૂર ઉપયોગ કરી સરકારી જમીન વેચવાનું કૌભાંડ આચર્યું

રાજકોટના ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી હોવાની વાત હમણાં ખુબ જ ચર્ચિત બની છે. જેમાં ત્રાકુડા ગામે પુર્વ તલાટી ધર્મેશ હાપલીયા દ્વારા સરકારી જમીનના નકલી હુકમ-સનદ અપાયા હતા. ગરીબોને ફાળવાયેલ પ્લોટની જમીનમાં ૧૦૦ ચોરસવારના પ્લોટ વર્ષ ૨૦૦૮ માં ગોંડલ ડેપ્યુટી…

· 3 min read

રાજ્ય સરકાર દ્વારા રાજકોટ વાડીનાર ટોલ વે લિમિટેડને ‘ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ’ એનાયત

માર્ગ સલામતી ક્ષેત્રે રાજ્યમાં પરિવહન વિભાગ દ્વારા સર્જાયેલ મહત્ત્વપૂર્ણ પહેલ હેઠળ “ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ” વર્ષની શ્રેષ્ઠ કામગીરી માટે એનાયત કરવામાં આવે છે. વર્ષ 2023-24 માટે આ એવોર્ડ જાહેર કરતાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે…

· 2 min read

જામકંડોરણાના પાદરીયા ગામે તળાવમાં ડૂબી જતા 3 બાળકના મોત

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરીયા ગામે આજે એક અત્યંત દાયકાસભર ઘટના ઘટી છે, જેમાં એક શ્રમિક પરિવારના ત્રણ માસૂમ બાળકો તળાવમાં ડૂબી જતા ભયાનક મોતને ભેટ્યા છે. આ દુર્ઘટનાએ સમગ્ર ગામમાં શોક અને મૌન છવાઈ ગયું છે, જ્યારે પીડિત પરિવારના…

· 2 min read

ગોંડલમાં કરંટ લાગતાં PGVCLના બે વીજ કર્મીના મોત, સુરક્ષા સામે ઊભા થયા સવાલો

ગોંડલથી કમકમાટીભર્યા સમાચાર પ્રાપ્ત થયા છે. ગોંડલની સબ જેલ સામે પીજીવીસીએલના કર્મચારી ફીડરમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક કરંટ લાગતાં બે કર્મચારીઓના મોત નીપજ્યા છે. બંને યુવા કર્મચારીઓના મોતથી શોકનો માહોલ છવાયો છે અને પીજીવીસીએલ સામે કર્મચારીઓની સુરક્ષાને…

· 2 min read