વાલોડ તાલુકામાં વિકાસના નામે 100 કરોડથી વધુ ના ભ્રષ્ટાચારમાં નાના કર્મચારીઓ ભોગ બની રહ્યા છે
વાલોડ તાલુકાની દરેક ગ્રામ પંચાયતમાં ડુપ્લિકેશન કામોના નામે કરોડોની ગેર રીતિ આચારવામા આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.. વાલોડ તાલુકામાં થયેલ કામોમાં થયેલ ગેરરીતિ, ભ્રષ્ટાચાર સામે જવાબદાર અધિકારી, પદાધિકારી અને ઇજારદાર સામે પગલા ભરવાને બદલે નાના કર્મચારીઓની બદલી કરી શું…










