વાલોડ ગામના આંતરિક ઝઘડામાં ગામનો વિકાસ રૂંધાયો
તાપી જિલ્લાના વાલોડ ખાતે આવેલ એક માત્ર રંગ ઉપવન આજે વર્ષોથી ખંડેર હાલતમાં પડી રહ્યું છે જે વાલોડ ગામના આંતરિક રાજકારણના ઝઘડામાં એના વિકાસની અનદેખી કરવામાં આવી રહી છે. થોડા સમય અગાઉ વાલોડ તાલુકા પંચાયતના ટીડીઓ અને S O ને…










