Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 35°C

ભાજપ ના ૪૫માં સ્થાપના દિવસ નિમિતે ઉજવણી કરવામાં આવી

ભાજપ ના  ૪૫માં સ્થાપના દિવસ નિમિતે ઉજવણી કરવામાં આવી

ભાજપ ના ૪૫માં સ્થાપના દિવસે શહેર પ્રમુખ અભયસીંહ ચૌહાણ ના ઘરે ભાજપ નો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો .

ભાજપનો આજે ૪૫મો સ્થાપન દિવસ છે તેની ઉજવણી સમગ્ર શહેરમાં કરવામાં આવી રહી છે ત્યારે સવારના ભાગે ભાજપ શહેર પ્રમુખ ના ઘર ઉપર ભાજપ નો ધ્વજ લગાડવામાં આવ્યો હતો .
ભારતમાં ભાજપ ની સ્થાપના થઈ તેનો આજે ૪૫ મો સ્થાપના દિવસ ની ઉજવણી ની શરૂઆત ભાજપ શહેર પ્રમુખે પોતાના ઘર ઉપર ભાજપનો ધ્વજ લગાડી કરી હતી
આજના દિવસે ભાજપ ના હોદ્દેદારો તેમજ કાર્યકરો પોતાના ઘરે ભાજપ નો ધ્વજ લેહરાવશે સાથે સાથે ભાજપ ના શુભેચ્છક અને શુભચિંતકો પણ પોતાના ઘર ઉપર ધ્વજ લગાડી ઉજવણી કરશે . ભાજપ યુવા સંગઠન દ્વારા આજે સાંજે સ્થાપના દિન ની ઉજવણી નિમિતે બાઈક રેલી નું આયોજન કરેલ છે જે નીલમાબગ સર્કલ થી શરુ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરશે .

આ પ્રસંગે ભાવનગર મેયર ભરતભાઈ બારડ તેમજ નગરસેવકો હાજર રહ્યા હતા .

બાઈટ : અભયસીંહ ચૌહાણ , શહેર પ્રમુખ ભાજપ

 

રિપોર્ટ : સિદ્ધાર્થ ગોઘારી

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.