click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વોટ્સએપના ડિફોલ્ટ GIF પ્રોવાઈડરમાં ફેરફાર, યુઝર્સનો ચેટિંગ એક્સપિરિયન્સ બદલાઈ જશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વોટ્સએપના ડિફોલ્ટ GIF પ્રોવાઈડરમાં ફેરફાર, યુઝર્સનો ચેટિંગ એક્સપિરિયન્સ બદલાઈ જશે
Gujarat

વોટ્સએપના ડિફોલ્ટ GIF પ્રોવાઈડરમાં ફેરફાર, યુઝર્સનો ચેટિંગ એક્સપિરિયન્સ બદલાઈ જશે

Tenorની સર્વિસ બંધ થવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વોટ્સએપ હવે તેની જગ્યાએ Clippyને ઇન્ટિગ્રેટ કરી રહ્યું છે.

Last updated: 2026/01/19 at 2:34 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

વોટ્સએપમાં એક મહત્વનો નવો બદલાવ આવવા જઈ રહ્યો છે, જેનાથી યુઝર્સનો ચેટિંગનો અનુભવ બદલાઈ જશે. વોટ્સએપ હવે તેના ડિફોલ્ટ GIF પ્રોવાઇડરને બદલવાની તૈયારીમાં છે. હાલમાં વોટ્સએપમાં Tenor GIFનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ હવે તેમાં ફેરફાર થવાનો છે.

વોટ્સએપે આઇફોન માટેનું બીટા વર્ઝન iOS 26.2.10.70 રિલીઝ કર્યું છે. આ બીટા વર્ઝનમાં GIF સંબંધિત બદલાવ જોવા મળ્યો છે. Tenor દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે કે તેઓ 30 જૂન 2026થી પોતાની API સર્વિસ બંધ કરવા જઈ રહ્યા છે. આ સાથે જ Tenorએ નવા ડેવલપર્સ માટે રજિસ્ટ્રેશન પણ બંધ કરી દીધું છે.

Tenorની સર્વિસ બંધ થવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વોટ્સએપ હવે તેની જગ્યાએ Clippyને ઇન્ટિગ્રેટ કરી રહ્યું છે. વોટ્સએપ એ વાતની ખાતરી રાખી રહ્યું છે કે તેના યુઝર્સને GIF શેર કરવામાં કોઈ અવરોધ ન આવે અને એક દિવસ પણ GIF વગર ન રહે. એટલે કે Tenor બંધ થયા બાદ પણ યુઝર્સ ચેટમાં GIF શેર કરવાનું ચાલુ રાખી શકશે.

📝 WhatsApp beta for iOS 26.2.10.70: what's new?

WhatsApp is working on a feature that replaces Tenor with the Klipy GIF provider, and it will be available in a future update!https://t.co/eahlRmbXPO pic.twitter.com/sFRCBkkKVd

— WABetaInfo (@WABetaInfo) January 17, 2026

Clippy એક કન્ટેન્ટ પ્લેટફોર્મ છે, જે GIF, મીમ્સ અને સ્ટિકર્સ બનાવે છે. આ કંપની API સર્વિસ પણ આપે છે, જેના માધ્યમથી અન્ય એપ્લિકેશનમાં GIF સર્ચ અને શેર કરવાની સુવિધા મળે છે. હવે વોટ્સએપ Tenorની જગ્યાએ Clippyનો ઉપયોગ કરશે.

આ બદલાવ માટે યુઝર્સને કોઈ અલગ સેટિંગ કરવાની જરૂર નહીં પડે. વોટ્સએપમાં હવેથી જે પણ GIF શેર કરવામાં આવશે, તેમાં Tenorના બદલે Clippyનું નામ દેખાશે. આથી યુઝર્સને સરળતાથી ખબર પડી જશે કે GIF સર્વિસ બદલાઈ ગઈ છે.

હાલમાં વોટ્સએપમાં Giphy અને Tenor બન્ને દ્વારા GIF સર્ચ કરવાની સુવિધા આપવામાં આવે છે. યુઝર્સ કયા દેશમાં છે અને એપનું કોન્ફિગરેશન શું છે તેના આધારે આ બેમાંથી એક જ સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કેટલાક દેશોમાં Giphy તો કેટલાકમાં Tenorનો ઉપયોગ થાય છે.

જે દેશોમાં હાલ Tenorની સર્વિસ ઉપલબ્ધ છે, ત્યાં Tenor બંધ થતાં જ યુઝર્સને સીધા Clippy પર સ્વિચ કરવામાં આવશે. જ્યારે Giphy વાપરતા યુઝર્સને આ બદલાવથી કોઈ અસર થવાની નથી. વોટ્સએપે હજુ સુધી આ સ્વિચ ક્યારે થશે તેની ચોક્કસ તારીખ જાહેર કરી નથી, પરંતુ ફીચર હાલ બીટા વર્ઝનમાં હોવાથી સ્ટેબલ વર્ઝન લોન્ચ થતા જ આ બદલાવ લાગુ પડશે. પહેલી જુલાઈ પહેલાં આ સર્વિસ સ્વિચ થઈ જશે એ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, Chatting, Clippy, Default GIF Provider, gujarat, gujarati news, iphone, latest news, oneindianews, Tenor GIF, topnews, users, whatsapp, આઇફોન, ચેટિંગ, ડિફોલ્ટ GIF પ્રોવાઇડર, યુઝર્સ, વોટ્સએપ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 19, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદમાં નારણપુરાની નેશનલ સ્કૂલ બહાર ધો.10ના વિદ્યાર્થી પર છરીથી હુમલો, જૂની અદાવતમાં ખેલાયો ખૂનીખેલ
Next Article અમદાવાદમાં પાણીપુરી આરોગ્ય માટે જોખમી બની, AMCની મેગા ડ્રાઈવમાં ચોંકાવનારા ખુલાસા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?