click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારતમાં G-20 સમિટમાં સામેલ નહીં થાય ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ? પુતિન પણ નથી આવી રહ્યા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારતમાં G-20 સમિટમાં સામેલ નહીં થાય ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ? પુતિન પણ નથી આવી રહ્યા
Gujarat

ભારતમાં G-20 સમિટમાં સામેલ નહીં થાય ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ? પુતિન પણ નથી આવી રહ્યા

ભારતમાં આવતા અઠવાડિયે G-20 સમિટ યોજાનાર છે.

Last updated: 2023/08/31 at 3:13 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારતમાં આવતા અઠવાડિયે G-20 સમિટ યોજાનાર છે જેમાં અનેક દેશોના નેતા ઉપસ્થિત રહેવાના છે ત્યારે હવે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ G-20 નેતાઓની સમિટમાં હાજરી આપે તેવી શક્યતા ઓછી છે.

Contents
આ પહેલા પુતિને પણ ભારત આવવાની ના પાડી હતીG20 સમિટમાં ન આવવાનું કારણ

આ પહેલા પુતિને પણ ભારત આવવાની ના પાડી હતી

આ પહેલા પુતિને પણ G-20 સમિટ માટે ભારત આવવાની ના પાડી દીધી હતી. બે દિવસ પહેલા ચીને નકશામાં અરુણાચલ પ્રદેશ અને અક્સાઈને ચીનનો ભાગ બતાવીને ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ભારતે ચીનના આ નકશાને નકારી કાઢ્યો ત્યારે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ચીને સલાહ આપવાનું શરૂ કર્યું હતું. ચીની રાજદ્વારી અને અન્ય G20 દેશની સરકાર માટે કામ કરતા અધિકારીના જણાવ્યા અનુસાર, નવી દિલ્હી ખાતે બે દિવસની G-20 સમિટમાં શી જિંનપિંગના સ્થાને ચીનના પ્રધાનમંત્રી લી કિયાંગ બેઈજિંગનું પ્રતિનિધત્વ કરે તેવી શક્યતા છે.

Chinese President Xi Jinping likely to skip G20 Summit in India, reports Reuters pic.twitter.com/l2eNZjSnNx

— ANI (@ANI) August 31, 2023

G20 સમિટમાં ન આવવાનું કારણ

ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમને જાણ છે કે શીની જગ્યાએ વડાપ્રધાન આવશે. બે વિદેશી રાજદ્વારીઓ અને અન્ય G20 દેશના એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે શી સંભવત સમિટમાં ભાગ લેશે નહીં. બીજી તરફ ચીની અધિકારીઓએ કહ્યું છે કે તેઓ G-20 સમિટમાં શીની ગેરહાજરી પાછળનું કારણ જાણતા નથી. તમામ અધિકારીઓએ નામ ન આપવાની શરતે વાત કરી હતી, કારણ કે તેઓ આ વાત મીડિયા સાથે કરવા માટે અધિકૃત ન હતા.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: @india, G20 summit, Xi Jinping

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 31, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અજમેર બોમ્બ બ્લાસ્ટમાં જામીન પર છૂટેલા સ્વામી અને બે યુવાનો વચ્ચે ધિંગાણું
Next Article Elon Musk દ્વારા મોટી જાહેરાત, X પર ટૂંક સમયમાં આવશે વીડિયો-ઑડિયો કૉલિંગ સુવિધા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?