click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મિર્ઝાપુરમાં ઈસાઈ ધર્માંતરણ ગેંગનો ભંડાફોડ, ચર્ચના પાદરી સહિત 11 ઝડપાયા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મિર્ઝાપુરમાં ઈસાઈ ધર્માંતરણ ગેંગનો ભંડાફોડ, ચર્ચના પાદરી સહિત 11 ઝડપાયા
Gujarat

મિર્ઝાપુરમાં ઈસાઈ ધર્માંતરણ ગેંગનો ભંડાફોડ, ચર્ચના પાદરી સહિત 11 ઝડપાયા

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં અવૈધ ધર્માંતરણની એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે. દેહાત કોટવાલી પોલીસે ખરહરા ગામમાં આવેલા ચર્ચમાં પ્રલોભન આપીને હિંદુ પરિવારોને ઈસાઈ બનાવનારા 11 લોકોની ધરપકડ કરી છે. તેમાં ચર્ચના પાદરી ભોલાનાથ પટેલ અને તેની પત્ની માયા પટેલ પણ સામેલ છે.

Last updated: 2025/12/16 at 12:51 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં અવૈધ ધર્માંતરણના એક મોટા નેટવર્કનો ખુલાસો થયો છે. દેહાત કોટવાલી પોલીસે ખરહરા ગામમાં આવેલી એક ચર્ચમાં દરોડા પાડીને હિંદુ પરિવારોને પ્રલોભન આપીને ઈસાઈ ધર્મમાં ફેરવવાના આરોપસર કુલ 11 લોકોની ધરપકડ કરી છે. ધરપકડમાં ચર્ચના પાદરી ભોલાનાથ પટેલ અને તેની પત્ની માયા પટેલ પણ સામેલ છે. પોલીસ કાર્યવાહી બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

પોલીસ મુજબ, ધરપકડ કરાયેલા 11 આરોપીઓમાં ત્રણ પુરુષ અને આઠ મહિલાઓનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન પોલીસને ચર્ચમાંથી ચાર બાઇબલ, 10 કોપી-પુસ્તકો, ત્રણ સ્માર્ટ મોબાઇલ ફોન અને એક કી-પેડ મોબાઇલ ફોન મળ્યા છે. શરૂઆતમાં 10 લોકો ઝડપાયા હતા, જ્યારે એક મહિલા દરોડા સમયે નાસી છૂટી હતી, પરંતુ બાદમાં તેને પણ પકડી લેવામાં આવી હતી, જેના કારણે ધરપકડની સંખ્યા 11 થઈ ગઈ. તમામ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં જેલ મોકલી દેવામાં આવ્યા છે.

આ સમગ્ર કાર્યવાહી રવિવાર (14 ડિસેમ્બર 2025)ના રોજ કુરકુઠિયા ગામના રહેવાસી આનંદ દુબેની ફરિયાદના આધારે કરવામાં આવી હતી. ફરિયાદમાં આનંદ દુબેએ જણાવ્યું હતું કે ચર્ચના પાદરી અને તેના સાગરિતો દ્વારા તેમને આર્થિક સહાય, બાળકોના શિક્ષણ અને મફત તબીબી સારવાર જેવા લાલચ આપી ચર્ચમાં બોલાવવામાં આવ્યા હતા. પ્રાર્થના સભાના નામે ગરીબ અને નિરાધાર લોકોને ધર્માંતરણ માટે પ્રેરિત કરવામાં આવતું હોવાનું જણાતા તેઓ ત્યાંથી બચીને બહાર નીકળી ગયા અને પોલીસને જાણ કરી. ફરિયાદમાં પાદરી સહિત 11 લોકોના નામ સ્પષ્ટ રીતે ઉલ્લેખિત હતા.

15 ડિસેમ્બરે બાતમીદારની સૂચનાના આધારે પોલીસે ચર્ચમાં દરોડા પાડ્યા ત્યારે ત્યાં અંદાજે 30થી 40 લોકો હાજર હોવાનું સામે આવ્યું હતું અને ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનો આરોપ પોલીસ દ્વારા લગાવવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ભોલાનાથ પટેલ (ગાઝીપુર), માયા પટેલ, કૃષ્ણકાંત તિવારી (બઢૌલી), અંગનુ પ્રસાદ (લેઢૂ), ફૂલપત્તી (જસોહર પહાડી), સુશીલા દેવી (કિરતાર તારા), હીરાવતી દેવી, રેણુ, લક્ષ્મી અને સાધના (વિશ્વનાથપુર)નો સમાવેશ થાય છે.

આ મામલે વરિષ્ઠ પોલીસ અધિક્ષક સોમેન બર્માએ જણાવ્યું હતું કે, “અવૈધ ધર્માંતરણની પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ લોકો પ્રલોભન આપી ધર્મ પરિવર્તન કરાવતા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી ધાર્મિક પુસ્તકો અને મોબાઇલ ફોન સહિત પુરાવા મળ્યા છે.” હાલ પોલીસ સમગ્ર નેટવર્કની કડીઓ તપાસી રહી છે અને આ ગેંગ સાથે જોડાયેલા અન્ય લોકોની ભૂમિકા પણ ચકાસવામાં આવી રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, Christian Conversion, Christian conversion gang, church pastor, CM Gujarat, gujarat, gujarat cm, gujarati news, latest news, localnewsingujarat, Mirzapur, Mirzapur village, news channel in india, newschannelinindia, oneindianewsgujarat, pm modi, Politics, top news channel, topnewschannel, topnewschannelinindia, topnewsinindia, up news, uttarpradesh news, અવૈધ ધર્માંતરણ, ઈસાઈ ધર્મ, ઉત્તર પ્રદેશ, ચર્ચ, દેહાત કોટવાલી પોલીસ, પાદરી ભોલાનાથ પટેલ, મિર્ઝાપુર જિલ્લા, હિંદુ પરિવારો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 16, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત :15 જાન્યુઆરીએ મતદાન, 16 જાન્યુઆરીએ પરિણામ
Next Article અમદાવાદમાં કમલ તળાવ પાસે 150 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું, મોટી કાર્યવાહી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?