click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભાવનગરમાં રેગ પીકર્સ શ્રમજીવીઓને પ્લાસ્ટીક ઘન કચરા વ્યવસ્થાપન સાથે સ્વચ્છતાનો સંકલ્પ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > ભાવનગરમાં રેગ પીકર્સ શ્રમજીવીઓને પ્લાસ્ટીક ઘન કચરા વ્યવસ્થાપન સાથે સ્વચ્છતાનો સંકલ્પ
BhavnagarGujarat

ભાવનગરમાં રેગ પીકર્સ શ્રમજીવીઓને પ્લાસ્ટીક ઘન કચરા વ્યવસ્થાપન સાથે સ્વચ્છતાનો સંકલ્પ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત એકત્ર કરેલ કચરણો યોગ્ય નિકાલ કરવામાં આવે છે જેના અનુસંધાને ભાવનગરની વોર્ડ ઓફિસ તથા ડંપ સાઇટ પર યોગ્ય પ્રક્રિયાના અંતે કચરનું વિધટન કરવામાં આવે છે.

Last updated: 2024/02/14 at 2:51 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

પ્લાસ્ટીક મુક્ત ગુજરાત કરવા માટે ભાવનગરમાં રેગ પીકર્સ શ્રમજીવીઓને પ્લાસ્ટીક ઘન કચરા વ્યવસ્થાપનની કામગીરીમાં સાંકળીને તેમનો ઉત્કર્ષ કરવા યોજના અમલમાં મુકવામાં આવેલ છે જેના અનુસંધાને રેગપીકર્સ દ્વારા કલેક્શન સેન્ટર પર જમા કરાવવામાં આવેલ મલ્ટી લેયર્ડ પ્લાસ્ટીકના જથ્થાના રેકર્ડ મુજબ દર ૧૫ દિવસે એક કિલોના રૂ. ૩ લેખે પ્રતિ દિન પ્રતિ વ્યક્તિ ૧૦ કિલોની મર્યાદામાં મહાનગરપાલિકા દ્વારા સહાય ચુકવવાની રહે છે.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મલ્ટી લેયર્ડ પ્લાસ્ટીક એકત્ર કરતા રેગ પીકર્સને ઓળખીને તેઓને સ્માર્ટ આઇ.ડી. કાર્ડ તથા PPE કીટ આપવામાં આવેલ છે અને શહેરના ૧૩ વોર્ડમાં વોર્ડ ઓફિસે કલેકશન સેન્ટર ઉભા કરીને તેઓ દ્વારા રજુ થયેલ મલ્ટી લેયર્ડ પ્લાસ્ટીકના જથ્થા અનુસાર નિયમાનુસાર સહાય ચુકવવામાં આવેલ છે.

આ ઉપરાંત રેગ પીકર્સને આરોગ્ય સેવાઓ, સેફટી કીટ, પ્રધાન મંત્રી જન આરોગ્ય કાર્ડ, સહિત રેગ પીકર્સના બાળકોને શાળામાં એડમિશન સહિત કરી આપવામાં આવે છે. ભાવનગરમાં આશરે ૨૫૨ જેટલા રેગ પીકર્સ કામગીરી કરે છે.

રેગ પીકર્સને એક કિલોના રૂ. ૩ લેખે પ્રતિ દિન સીધા બેન્ક ખાતામાં ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત સ્માર્ટ આઇ.ડી. કાર્ડ તથા PPE કીટ આપવામાં આવેલ છે.
આમ, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ૧૩૦ જેટલી ટેમ્પલ બેલ દ્વારા એકત્ર કરાતા કચરાનું સોર્ટિંગ વ્યવસ્થિત થઈ શકે તેમજ એકત્ર થયેલ પ્લાસ્ટિકનું યોગ્ય વ્યવસ્થાપન થઈ શકે તેથી યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

 

 

રિપોર્ટ: સિદ્ધાર્થ ગોઘારી( ભાવનગર)

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: Bhavnagar, bhavnagar news, plastic solid waste management, ppe kit, rag pickers, rag pickers laborers

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 14, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કઠલાલના યુવાન પાર્થ વ્યાસે વિશ્વ રેકોર્ડ સર્જ્યો
Next Article Paytm પર EDએ શરૂ કર્યો તપાસનો ધમધમાટ, મની લોન્ડરિંગ કેસમાં થઈ રહી છે કાર્યવાહી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?