click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સ્પા સંચાલક મોહસીન સામે બોડકદેવમાં ફરિયાદ દાખલ, નોર્થ-ઈસ્ટની યુવતીને જાહેરમાં નિર્દયતાથી માર મારતો વીડિયો થયો હતો વાઇરલ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સ્પા સંચાલક મોહસીન સામે બોડકદેવમાં ફરિયાદ દાખલ, નોર્થ-ઈસ્ટની યુવતીને જાહેરમાં નિર્દયતાથી માર મારતો વીડિયો થયો હતો વાઇરલ
Gujarat

સ્પા સંચાલક મોહસીન સામે બોડકદેવમાં ફરિયાદ દાખલ, નોર્થ-ઈસ્ટની યુવતીને જાહેરમાં નિર્દયતાથી માર મારતો વીડિયો થયો હતો વાઇરલ

પીડિત યુવતીએ જણાવ્યું કે તે નોર્થ-ઈસ્ટથી છે અને જે રીતે પોલીસે અને મીડિયાએ તેનો સપોર્ટ કર્યો એ જોઈને તેને ખુબ હિંમત મળી હતી. તેને લાગ્યું કે આમાં તે એકલી નથી. સાથે જ તેણે મીડિયા અને પોલીસ બંનેનો આભાર માન્યો હતો.

Last updated: 2023/09/28 at 3:08 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

બુધવારે સોશિયલ મીડિયા પર અમદાવાદનો એક વીડિયો ખુબ વાઇરલ થયો હતો, જે બાદ દેશભરમાં તેના વિશે ચર્ચા શરૂ થઈ હતી. વાઇરલ વીડિયોમાં અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સિંધુભવન રોડ પર આવેલ ગેલેક્સી સ્પા નામના સ્પાનો માલિક અને સંચાલક મોહસીન તેના સ્પામાં જ કામ કરતી એક મહિલાને નિર્દયતાથી માર મારી રેલો દેખાય છે. વીડિયો વાઇરલ થયા બાદ હવે અમદાવાદ પોલીસે સુઓ-મોટો લીધો છે અને તપાસ હાથ ધરી છે. યુવતીનું કાઉન્સેલિંગ કર્યા બાદ તેણે પણ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં મોહસીન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Contents
પોલીસ અને મીડિયાના સપોર્ટને કારણે હિંમત મળી- પીડિત મહિલાસ્પા સંચાલક મોહસીને નિર્દયતાથી મહિલાને માર્યો હતો માર

નોંધનીય છે કે બુધવારે વાઇરલ થયેલ આ CCTV ફુટેજ પર દેખાતી તારીખ મુજબ આ ઘટના સોમવાર ના રોજ બની હોવાનું જાણવા મળ્યું હતું. વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે સુઓ-મોટો લઈને કાર્યવાહી શરૂ કરી હતી અને પીડિત મહિલાને શોધી કાઢી હતી. શરૂઆતમાં મહિલાએ ફરિયાદ નોંધાવાની ના પાડી હતી. પરંતુ બાદમાં યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવતા તે ફરિયાદ લખવા માટે તૈયાર થઈ હતી. યુવતીની ફરિયાદના આધારે બોડકદેવ પોલીસે સ્પા સંચાલક મોહસીન સામે IPCની કલમ 354 (A), 294(b), 323 અંતર્ગત FIR નોંધીને કાર્યાવાહી શરૂ કરી છે.

પોલીસ અને મીડિયાના સપોર્ટને કારણે હિંમત મળી- પીડિત મહિલા

આ બાબતે જ્યારે મીડિયાએ પીડિત યુવતીનો સંપર્ક કર્યો તો તેણે પોતાની આપવીતી જણાવી હતી. યુવતીએ જણાવ્યું કે તેણે અને મોહસીને પાર્ટનરશીપમાં એક લેડીઝ સલૂન ખોલ્યું હતું. ધંધામાં નુકશાન જતા તેણે સલૂનમાં કામ કરનાર એક યુવતીને ગુસ્સામાં બે-ચાર શબ્દો કહ્યા હતા. તો મોહસીન એ બાબતે તેની સાથે આવીને લડવા માંડ્યો હતો. તો તેણે તેને પૂછ્યું કે, “તે યુવતી સાથે તારા શું સંબંધ છે? કેમ આટલું ખેંચે છે એનું?” જેનાથી મોહસીન ગુસ્સે ભરાયો હતો અને તેને મારવા લાગ્યો હતો.

इस मामले में पीड़िता का बयान भी अब सामने आया है.. उसने बताया की जब मोहसिन उसे पीट रहा था तब उसने 100 पर फोन करके पुलिस को बुलाने की कोशिश की थी.. लेकिन बाद में मोहसिन ने माफ़ी मांग ली .. इसीलिए वो फरियाद नहीं करना चाहती थी पर बाद में पुलिस ने उसे समझाया .. इसलिए उसने फरियाद का मन… pic.twitter.com/UZ5m2gE76l

— Nirnay Kapoor (@nirnaykapoor) September 28, 2023

પીડિત યુવતીએ કહ્યું કે તે ત્યારે જ 100 નંબર પર કોલ કરીને પોલીસ બોલાવવાની હતી. પરંતુ ત્યારે મોહસીને માફી માંગી લેતા તેણે પોલીસ ના બોલાવી. પરંતુ વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે સામેથી તેનો સંપર્ક કર્યો અને હિંમત આપી એટલે તેણે ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો હતો.

વધુમાં પીડિત યુવતીએ જણાવ્યું કે તે નોર્થ-ઈસ્ટથી છે અને જે રીતે પોલીસે અને મીડિયાએ તેનો સપોર્ટ કર્યો એ જોઈને તેને ખુબ હિંમત મળી હતી. તેને લાગ્યું કે આમાં તે એકલી નથી. સાથે જ તેણે મીડિયા અને પોલીસ બંનેનો આભાર માન્યો હતો.

સ્પા સંચાલક મોહસીને નિર્દયતાથી મહિલાને માર્યો હતો માર

સોમવાર (25 સપ્ટેમ્બર) ની ઘટનાનો આ વીડિયો બુધવાર (27 સપ્ટેમ્બર) ના રોજ અચાનક સોશિયલ મીડિયામાં વાઇરલ થવા માંડ્યો હતો.

વીડિયોમાં એક મહિલાને મોહસીન નામનો યુવક લાફો મારે છે. લાફો માર્યા બાદ મહિલા પોતાને બચાવવા માટે મોહસીનને ધક્કો મારે છે. આવું કરવા છતાં મોહસીન તે મહિલાને તમાચા પર તમાચા મારતો જોવા મળી રહ્યો છે. જ્યારે મહિલા ચાલવા માંડે છે તો મોહસીન પણ તેની પાછળ તેને મારવા માટે ચાલતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મોહસીન ફરી તે મહિલાને મારતો નજરે પડે છે. તે મહિલાના વાળ પકડીને ખેંચતો જોવા મળી રહ્યો છે.

અમદાવાદના સિંધુભવન રોડ પરના ગેલેક્સી સ્પાના સંચાલકની દાદાગીરી#Ahmedabad #SPA #Sindhubhavan @sanghaviharsh @CMOGuj #CCTV pic.twitter.com/kW9jY2uZJR

— Prutha Paghadal (@Pruthapaghadal) September 27, 2023

આ ઘટના જોતો અન્ય એક યુવાન મોહસીનને પકડવા પ્રયાસ કરે છે તો મોહસીન તેને પણ તમાચો મારે છે. જેથી કરીને તે યુવાન મોહસીનને છોડી દે છે. ત્યારબાદ મોહસીન મહિલાના વાળ પકડી ખેંચી લાવી નિર્દયતાથી મહિલા પર લાફા વરસાતો જોવા મળે છે

 

 

 

 

 

You Might Also Like

નહેરુ-ઈન્દિરાએ CJI નીમવામાં મનમાની કરી હતી: CJI ગવઇ

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન સરકાર સામે લોકોમાં રોષ ભભૂક્યો

ગુજરાતમાંથી 20 પાકિસ્તાની અને 70 બાંગ્લાદેશીઓ લાપતા થયાઃ દેશની સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર

અલ્હાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવીને સલાહ આપી

આજે વિશ્વ પર્યાવરણ દિવસ, ‘વન કવચ’ પહેલ દ્વારા પર્યાવરણ સુરક્ષામાં અગ્રેસર બન્યું ગુજરાત

TAGGED: ahmedabad, Mohsin, Qamar Mohsin Shaikh

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 28, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદમાં પકવાન બ્રિજ પર મોડી રાત્રે અકસ્માત, ટ્રકનું ટાયર ફાટતા પાછળથી આવતી બસ અથડાઈ
Next Article ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક એમ.એસ સ્વામીનાથનનું 98 વર્ષની વયે નિધન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નહેરુ-ઈન્દિરાએ CJI નીમવામાં મનમાની કરી હતી: CJI ગવઇ
Gujarat જૂન 5, 2025
ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન સરકાર સામે લોકોમાં રોષ ભભૂક્યો
Gujarat જૂન 5, 2025
ગુજરાતમાંથી 20 પાકિસ્તાની અને 70 બાંગ્લાદેશીઓ લાપતા થયાઃ દેશની સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર
Gujarat જૂન 5, 2025
અલ્હાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવીને સલાહ આપી
Gujarat જૂન 5, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?