click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગાંધીનગરમાં NDCના અધિકારીઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gir Somnath > ગાંધીનગરમાં NDCના અધિકારીઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત
Gir SomnathGujarat

ગાંધીનગરમાં NDCના અધિકારીઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મૂલાકાત નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજ NDCના અભ્યાસ વર્ગમાં સહભાગી થઈ રહેલા સભ્યોની ટીમે ગાંધીનગરમાં લીધી હતી.

Last updated: 2026/03/17 at 4:57 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નવી દિલ્હી સ્થિત National Defence College (NDC)ના અભ્યાસ વર્ગમાં સહભાગી અધિકારીઓની ટીમે ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક અભ્યાસ માટે જાણીતી આ સંસ્થા ભારતીય સશસ્ત્ર દળો, સિવિલ સર્વિસીસ તથા વિદેશી અધિકારીઓને ઉચ્ચ સ્તરીય તાલીમ આપે છે.

આ વર્ષે ઈકોનોમિક સિક્યોરિટી વિષયક અભ્યાસક્રમ હેઠળ કુલ 122 અધિકારીઓનો સમાવેશ થયો છે, જેમાં ભારતીય સશસ્ત્ર દળોના 61, સિવિલ સર્વિસીસના 20 અને પાર્ટનર દેશોના 41 અધિકારીઓ સામેલ છે. સ્ટડી ટુરના ભાગરૂપે ગુજરાતની મુલાકાતે આવેલા 17 અધિકારીઓની ટીમે રિઅર એડમીરલ સંદીપ સિંહ સંધુના નેતૃત્વમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી.

નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજ (NDC) ના અભ્યાસ વર્ગમાં સહભાગી થઈ રહેલા સભ્યોની ટીમ સાથે ગાંધીનગરમાં મુલાકાત ઘણી હર્ષપૂર્ણ રહી.

નેશનલ ડિફેન્સ કોલેજ દ્વારા ભારતીય સશસ્ત્ર દળોના બ્રિગેડિયર રેન્કના અધિકારીઓ, સિવિલ સર્વિસીસના જોઈન્ટ સેક્રેટરી અને ડિરેક્ટર કક્ષાના અધિકારીઓ તથા… pic.twitter.com/KCdY22gtmB

— Bhupendra Patel (@Bhupendrapbjp) March 17, 2026

આ મુલાકાત દરમિયાન અધિકારીઓએ ગુજરાતના સર્વગ્રાહી આર્થિક વિકાસ વિશે વિશેષ રસ દર્શાવ્યો હતો. ખાસ કરીને મહિલા સશક્તિકરણ, સંતુલિત આર્થિક વિકાસ અને ઝડપી ઔદ્યોગિક વૃદ્ધિ જેવા મુદ્દાઓ પર મુખ્યમંત્રી સાથે વિસ્તૃત ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ જણાવ્યું કે નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતે પોલિસી-ડ્રિવન રાજ્ય તરીકે વૈશ્વિક ઓળખ મેળવી છે અને વિકાસનું રોલ મોડલ બની રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે વાયબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા રાજ્ય વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઔદ્યોગિક વિકાસ સાથે ગ્રીન ગ્રોથ અને પ્રાદેશિક સંતુલન માટે પણ રાજ્યએ સફળ આયોજન કર્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વૈશ્વિક સ્તરના પ્રોજેક્ટ્સ દ્વારા ટુરિઝમ અને લોકલ ઈકોનોમીને મજબૂતી મળી છે.

મુખ્યમંત્રીએ રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની વિગત આપતાં જણાવ્યું કે 24 કલાક વીજળી, સુવ્યવસ્થિત માર્ગ વ્યવસ્થા અને નર્મદા કેનાલ નેટવર્ક દ્વારા કચ્છ સુધી પાણી પહોંચાડવામાં આવ્યું છે, જેના પરિણામે સમગ્ર રાજ્યમાં સર્વાંગી વિકાસ શક્ય બન્યો છે.

તેમણે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અપનાવવામાં આવેલી ‘સેચ્યુરેશન એપ્રોચ’નો પણ ઉલ્લેખ કર્યો, જેમાં સરકારની યોજનાઓનો લાભ 100 ટકા હકદાર સુધી પહોંચાડવાનો ધ્યેય સિદ્ધ થઈ રહ્યો છે.

આ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર અને અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, Bhupendra Patel NDC meeting, Breaking news, CM Gujarat, gandhinagar, gujarat, gujarat cm, Gujarat development model, Gujarat economic growth, Gujarat infrastructure news, gujarati news, latest news, Narendra Modi, Narendra Modi development policy, National Defence College, National Defence College India visit, NDC, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, top news, top news channel, topnews, topnewschannelinindia, Vibrant Gujarat Summit, ગાંધીનગર, ગુજરાત આર્થિક વિકાસ, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ, ગુજરાત વિકાસ મોડેલ, નરેન્દ્ર મોદી વિકાસ નીતિ, નેશનલ ડિફેન્સ કોલેજ, નેશનલ ડિફેન્સ કોલેજ ઇન્ડિયા મુલાકાત, ભારત, ભૂપેન્દ્ર પટેલ એનડીસી મીટિંગ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, વાયબ્રન્ટ ગુજરાત સમિટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 17, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બાળક દત્તક લેનાર મહિલાને પણ મળશે મેટરનિટી લીવ, સુપ્રીમ કોર્ટનો ચુદાકો
Next Article નોરા ફતેહી-સંજય દત્તના અશ્લીલ સોન્ગ સામે કડક કાર્યવાહી, ‘સરકે ચુનર તેરી’નું હિન્દી વર્ઝન યુટ્યુબ પરથી હટાવાયું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?