click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દિલ્હી હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, તાત્કાલિક પરિસર ખાલી કરાયું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > દિલ્હી હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, તાત્કાલિક પરિસર ખાલી કરાયું
Gujarat

દિલ્હી હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, તાત્કાલિક પરિસર ખાલી કરાયું

દિલ્હી હાઈકોર્ટમાં શુક્રવારે બપોરે બોમ્બની ધમકી મળતાં હડકંપ મચ્યો છે. પોલીસ સૂત્રો અનુસાર, લગભગ 40 મિનિટ પહેલાં એક ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો, જેમાં કોર્ટના પરિસરમાં ત્રણ બોમ્બ મૂક્યા હોવાની અને બપોરે બે વાગ્યા સુધી હાઈકોર્ટ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

Last updated: 2025/09/12 at 1:10 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

દિલ્હી હાઈકોર્ટમાં શુક્રવારે બપોરે મળેલી બોમ્બની ધમકીથી ભારે હડકંપ મચ્યો. પોલીસે જણાવ્યું કે હાઈકોર્ટના રજિસ્ટ્રી વિભાગને એક ઈ-મેઈલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો કે કોર્ટ પરિસરમાં ત્રણ બોમ્બ મુકવામાં આવ્યા છે અને બપોરે બે વાગ્યા સુધી સમગ્ર હાઈકોર્ટ ખાલી કરવાનું રહેશે. મેઈલમાં માત્ર ધમકી જ નહોતી પરંતુ અમુક જાણીતા રાજકીય નેતાઓના નામ લઈ તેમને નિશાન બનાવતાં આક્ષેપાત્મક નિવેદનો પણ સામેલ હતા. પોલીસ સૂત્રો મુજબ, મેઈલ મળતાની સાથે જ કોર્ટમાં બેઠેલા તમામ જજોને તેમની ચેમ્બરમાંથી તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.

સાથે જ વકીલ, કોર્ટ સ્ટાફ અને અન્ય હાજર લોકોને પણ હાઈકોર્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બોમ્બ સ્ક્વોડ, સ્પેશિયલ સેલ અને દિલ્હી પોલીસની મોટી ટીમ તાત્કાલિક કોર્ટ પરિસરમાં તૈનાત કરી દેવામાં આવી. હાલ કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને આસપાસના વિસ્તારોને પણ સુરક્ષિત બનાવવામાં આવ્યા છે.

મેઈલમાં દાવો કરવામાં આવ્યો હતો કે બપોરે ઈસ્લામી નમાજ બાદ જજની ચેમ્બરમાં બ્લાસ્ટ થશે અને આ ઘટના એજન્સીઓને આંતરિક કાવતરું હોવાની વાત સાબિત કરી દેશે. મેઈલમાં ચોંકાવનારી રીતે તમિલનાડુની રાજકીય પાર્ટી ડીએમકેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો અને સાથે સલાહ આપવામાં આવી હતી કે ડો. એઝિલન નાગનાથન પાર્ટીની કમાન સંભાળે. એ ઉપરાંત, મેઈલમાં ઉદયનિધિ સ્ટાલિનના પુત્ર ઈનબાનિધિ ઉદયનિધને એસિડથી હુમલો કરવાની ધમકી પણ સામેલ હતી.

પોલીસે આ ઈ-મેઈલને અત્યંત ગંભીરતાથી લઈને તેની ફોરેન્સિક તપાસ શરૂ કરી છે. કયા આઈપી એડ્રેસ અથવા સર્વર પરથી મેઈલ મોકલાયો છે, તેના હેડરમાં શું છેડછાડ કરવામાં આવી છે, તે અંગે સઘન તપાસ ચાલી રહી છે. મેઈલમાં ઉલ્લેખિત તમામ નામોના લોકોની સુરક્ષા તાત્કાલિક વધારી દેવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે મેઈલની ભાષા, ટોન અને તેમાં આપેલા સંકેતો આ ધમકી કોઈ “ઇનસાઈડ જોબ” હોવાની શક્યતા તરફ ઇશારો કરે છે, તેથી તપાસ બહુ જ સાવચેતીપૂર્વક આગળ વધારી રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Bomb Threat, breakingnews, CM Gujarat, Delhi, delhi high court, gujarat, gujarati news, Narendra Modi, news channel in india, oneindianews, topnews, topnewschannelinindia, ઈસ્લામી નમાજ, દિલ્હી હાઈકોર્ટે, બોમ્બ, મેઈલ, હાઈકોર્ટના રજિસ્ટ્રી વિભાગ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 12, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article હિંદુ મંદિરની આસપાસ માંસની દુકાનોનાં લાયસન્સ રદ કરવાનો આદેશ રાજસ્થાન હાઇકોર્ટે રાખ્યો યથાવત
Next Article અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિની નિર્મમ હત્યા : પત્ની-પુત્ર સામે જ ગળું વાઢ્યું – આરોપીની ધરપકડ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?