click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દિલ્હી હાઇકોર્ટનો કડક પગલું : કેજરીવાલ સહિત AAP નેતાઓ સામે અવમાનનાની કાર્યવાહી શરૂ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > દિલ્હી હાઇકોર્ટનો કડક પગલું : કેજરીવાલ સહિત AAP નેતાઓ સામે અવમાનનાની કાર્યવાહી શરૂ
Gujarat

દિલ્હી હાઇકોર્ટનો કડક પગલું : કેજરીવાલ સહિત AAP નેતાઓ સામે અવમાનનાની કાર્યવાહી શરૂ

દિલ્હી હાઇકોર્ટે આમ આદમી પાર્ટીના નેતાઓ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંઘ, સૌરભ ભારદ્વાજ અને દુર્ગેશ પાઠક વિરુદ્ધ અદાલતની અવમાનનાની કાર્યવાહી શરૂ કરી છે.

Last updated: 2026/05/15 at 11:40 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE
Highlights
  • દિલ્હી હાઇકોર્ટ દ્વારા AAP નેતાઓ વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી શરૂ
  • અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત 5 નેતાઓ આરોપ હેઠળ
  • સોશિયલ મીડિયા કેમ્પેઈનથી કોર્ટની નિષ્પક્ષતા પર સવાલો
  • જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ અરજી ફગાવી
  • કોર્ટમાં હાજર ન રહેવાની જાહેરાત મુદ્દો બન્યો
  • જસ્ટિસ શર્મા એક્સાઈઝ પોલિસી કેસમાંથી અલગ થયા

દિલ્હી હાઇકોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ટોચના નેતાઓ સામે મહત્વપૂર્ણ કાર્યવાહી શરૂ કરી છે. અદાલતે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંઘ, સૌરભ ભારદ્વાજ અને દુર્ગેશ પાઠક વિરુદ્ધ અદાલતની અવમાનના (Contempt of Court) મામલે કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ પગલું રાજકીય અને ન્યાયિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.

Contents
કોર્ટનો આક્ષેપ : સોશિયલ મીડિયા કેમ્પેઈનથી ન્યાયતંત્રને ટાર્ગેટઅરજી ફગાવ્યા બાદ વધ્યો વિવાદકોર્ટમાં હાજર ન રહેવાની જાહેરાત પણ મુદ્દોજસ્ટિસ શર્મા કેસમાંથી અલગ થયાસોલિસિટર જનરલ તુષાર મહેતાનું નિવેદન

કોર્ટનો આક્ષેપ : સોશિયલ મીડિયા કેમ્પેઈનથી ન્યાયતંત્રને ટાર્ગેટ

જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની કોર્ટમાં શરૂ થયેલી આ કાર્યવાહીમાં કોર્ટએ જણાવ્યું છે કે AAP નેતાઓએ સોશિયલ મીડિયા પર કેમ્પેઈન ચલાવીને અદાલતની પારદર્શિતા અને નિષ્પક્ષતા પર સવાલો ઊભા કર્યા હતા.

તે ઉપરાંત ન્યાયાધીશ વિશે પણ સોશિયલ મીડિયા પર ટીકા કરવામાં આવી હોવાનું કોર્ટના આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Aesa ho sakta hai ki agar m is case ko sunti rahu to Arvind Kejriwal aur dusre log ye soch sakte hain ki mujhme ek grudge hai. Isliye maine ye socha hai ki ye waala case koi aur bench sunegi: Justice Sharma.

— Bar and Bench (@barandbench) May 14, 2026

અરજી ફગાવ્યા બાદ વધ્યો વિવાદ

આ કેસમાં અગાઉ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ એક અરજી કરી હતી જેમાં તેમણે એક્સાઈઝ પોલિસી કેસમાંથી જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને દૂર કરવાની માંગ કરી હતી.

પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી, જેના બાદ આ મુદ્દે વિવાદ વધુ તીવ્ર બન્યો હતો.

કોર્ટમાં હાજર ન રહેવાની જાહેરાત પણ મુદ્દો

આરોપોમાં એ પત્રોનો પણ સમાવેશ થાય છે જેમાં AAP નેતાઓએ જાહેરમાં જણાવ્યું હતું કે તેઓ જસ્ટિસ શર્માની કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવા માટે હાજર નહીં રહે.

આ વલણને કોર્ટએ ગંભીરતાથી લીધું છે અને તેને ન્યાયતંત્ર પ્રત્યેનો અવમાનનાત્મક અભિગમ ગણાવ્યો છે.

જસ્ટિસ શર્મા કેસમાંથી અલગ થયા

મહત્વપૂર્ણ રીતે, જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ એક્સાઈઝ પોલિસી કેસની સુનાવણીમાંથી પોતાને અલગ કરી દીધા છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે અગાઉ આપેલા આદેશો યથાવત રહેશે.

તેમણે જણાવ્યું કે AAP નેતાઓ વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી શરૂ થઈ હોવાથી તેઓ મૂળ કેસમાંથી દૂર થઈ રહ્યા છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાનું નિવેદન

સુનાવણી દરમિયાન ભારત સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કડક શબ્દોમાં કહ્યું કે કોઈ રાજકારણીએ આટલા નીચા સ્તરે જઈને આખા ન્યાયતંત્રને બદનામ કર્યું નથી.

તેમણે ઉમેર્યું કે આ મામલે એક મજબૂત સંદેશ જવો જરૂરી છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

કલ્પસર પ્રોજેક્ટ : ગુજરાતનું સૌથી મોટું જળ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન, જાણો શું છે યોજના અને કેમ લાગ્યા દાયકાઓ?

TMCને વધુ એક ઝટકો, રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે આપ્યું રાજીનામું

વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યઓએ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી

12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ, ‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’

ગુજરાત : CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર

TAGGED: @india, AAP, AAP leaders controversy, aap news, aap party, AAP નેતાઓનો વિવાદ, AAP સમાચાર, Arvind Kejriwal, Arvind Kejriwal news, Breaking news, CM Gujarat, Contempt of Court, court contempt India, delhi high court, Delhi High Court contempt case, excise policy case, excise policy case Delhi, gujarat, gujarati news, india news, Indian judiciary news, indian politics, latest news, Legal News India, Manish Sisodia case, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, political controversy India, Politics, top news, top news channel, topnewschannelinindia, અરવિંદ કેજરીવાલ, અરવિંદ કેજરીવાલ સમાચાર, આબકારી નીતિ કેસ, આબકારી નીતિ કેસ દિલ્હી, કાનૂની સમાચાર ભારત, કોર્ટનો તિરસ્કાર, કોર્ટનો તિરસ્કાર ભારત, દિલ્હી હાઈકોર્ટ, દિલ્હી હાઈકોર્ટના તિરસ્કારનો કેસ, બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ભારતીય ન્યાયતંત્રના સમાચાર, ભારતીય રાજકારણ, મનીષ સિસોદિયા કેસ, રાજકીય વિવાદ ભારત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 15, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article NEET UG 2026 રદ બાદ નવી તારીખ જાહેર, 21 જૂને ફરી પરીક્ષા, પેપર લીક મામલે મોટો ખુલાસો
Next Article NEET UG પેપર લીક કેસમાં CBIનો મોટો એક્શન : વધુ 2 આરોપીઓ ધરપકડ, કુલ આંકડો 7 થયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કલ્પસર પ્રોજેક્ટ : ગુજરાતનું સૌથી મોટું જળ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન, જાણો શું છે યોજના અને કેમ લાગ્યા દાયકાઓ?
Gujarat જૂન 10, 2026
TMCને વધુ એક ઝટકો, રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે આપ્યું રાજીનામું
Gujarat જૂન 10, 2026
વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યઓએ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી
Gujarat Narmada જૂન 10, 2026
12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ, ‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’
Gujarat જૂન 10, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?