Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 29°C

ખેડા લોકસભા બેઠકમાં ભવ્ય જીત બાદ દેવુસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સંતરામ મંદિરે પહોંચી દર્શન કર્યા

ખેડા લોકસભા બેઠકમાં ભવ્ય જીત બાદ દેવુસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સંતરામ મંદિરે પહોંચી દર્શન કર્યા

ખેડા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે સાડા ત્રણ લાખથી વધુ મતોથી કેસરિયો લહેરાયો હતો, જે બાદ કાર્યકર્તાઓને મળીને તેઓ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની સાથે નડિયાદ આવી પહોંચ્યા હતા.

જ્યાં તેઓએ સૌથી પહેલાં નડિયાદના સુપ્રસિધ્ધ સંતરામ મંદિરે પહોંચીને સમાધિ સ્થાનના દર્શન કરી, દિવ્ય જ્યોત સમક્ષ નતમસ્તક થઇને આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ ઉપરાંત તેઓએ કમલમની પણ મુલાકાત લીધી હતી.

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.