click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નર્મદા જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નર્મદા જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
GujaratNarmada

નર્મદા જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવા તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહ તડવીએ ઉપસ્થિત રહી જનહિતના પ્રશ્નો અંગે ચર્ચા કરી.

Last updated: 2025/08/30 at 5:47 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

નર્મદા જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવવા અને પ્રજાના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે જિલ્લા વિકાસ અધિકારી આર. વી. વાળાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવા તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહ તડવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી પ્રજાજનો દ્વારા રજૂ થતી સમસ્યાઓ તથા વિકાસલક્ષી જરૂરિયાતોને અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી.

તાલુકા તથા ગામડાં સ્તરે આવતા તાત્કાલિક પ્રશ્નો – જેમ કે પીવાના પાણીની સમસ્યા, ગ્રામ્ય માર્ગોની ખરાબ હાલત, શાળાઓમાં સુવિધાઓનો અભાવ અને આરોગ્ય કેન્દ્રો-શાળાઓમાં સ્ટાફની અછત જેવા મુદ્દાઓ વિશે પણ ચર્ચા કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ અધિકારીઓને આ મુદ્દાઓને પ્રાથમિકતા સાથે ઉકેલવા માટે ચોક્કસ આયોજન બનાવી અમલીકરણ રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી હતી.

જિલ્લા વિકાસ અધિકારી આર. વી. વાળાએ બેઠકમાં સ્પષ્ટ કર્યું કે, જિલ્લાના તમામ અમલીકરણ વિભાગોના અધિકારીઓએ લોકઉપયોગી યોજનાઓને પારદર્શિતા સાથે અમલમાં મૂકી પ્રજાને સીધો લાભ પહોંચાડવો જોઈએ. તેમણે અધિકારીઓને સામાન્ય નાગરિકોની ફરિયાદોને સંવેદનશીલતાથી લઈને તેનો ઝડપી ઉકેલ લાવવાનો ઉપર ખાસ ભાર મૂક્યો હતો.

બેઠક દરમ્યાન આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પશુપાલન, પાણી પુરવઠા, જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે, ગામોને તાલુકા – જિલ્લા સાથે જોડતા રસ્તાઓની મરામત, વીજળીની સુવિધા તેમજ જન કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરી હતી. વિકાસ કાર્યોમાં વિલંબ ન થાય તે માટે વિભાગોએ એકબીજા સાથે સંકલન જાળવી કાર્ય કરવાની ખાસ સૂચના આપી હતી.

આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર અંચુ વિલ્સન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વાય. એસ. ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, પ્રાંત અધિકારી પરસનજીત કૌર અને જૂહી પાંડે, નાયબ કલેક્ટરો, નેશનલ હાઇવે ઓથોરિટી અને રેલવેના અધિકારીઓ, જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Breaking news, Grievance Redressal Committee, latest news, Narendra Modi, Narmada Collector, Narmada District, Narmada District Collector, news channel in india, newschannelinindia, oneindianews, top news, topnewschannelinindia, જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ, નર્મદા જિલ્લા, નર્મદા જિલ્લા કલેક્ટર, નર્મદા જિલ્લા ક્લેક્ટર કચેરી, પ્રમુખ ભિમસિંહ તડવી, સાંસદ મનસુખભાઈ વસાવા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 30, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સરદાર સરોવર ડેમ 94 ટકા ભરાયો, હવે ઓવરફ્લો થવાથી માત્ર 1.92 મીટર જ દૂર
Next Article આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને ઉજજ્વળ ભવિષ્યનો અમૃતકાળનો બે દિવસિય ચિંતન શિબિરનો ઉદ્ધાટન સમારોહ યોજાયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?