click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દ્વારકા એક્સપ્રેસ વે નું કાર્ય પૂર્ણ થવાના આરે: ટૂંક સમયમાં થઈ જશે તૈયાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > દ્વારકા એક્સપ્રેસ વે નું કાર્ય પૂર્ણ થવાના આરે: ટૂંક સમયમાં થઈ જશે તૈયાર
Gujarat

દ્વારકા એક્સપ્રેસ વે નું કાર્ય પૂર્ણ થવાના આરે: ટૂંક સમયમાં થઈ જશે તૈયાર

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દ્વારકા એક્સપ્રેસ વે નું નિરીક્ષણ કર્યા બાદ કહ્યુ કે પરિયોજના 3-4 મહિનામાં પૂર્ણ થઈ જવાની શક્યતા છે.

Last updated: 2023/05/19 at 11:52 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

ડિસેમ્બરથી પહેલા આને ખુલ્લો મૂકી દેવામાં આવશે. દેશના આ પહેલા એલિવેટેડ અર્બન એક્સપ્રેસ વે થી દિલ્હી-ગુરૂગ્રામ વચ્ચે પરિવહન દબાણ ઓછુ થવાના કારણે ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો આવશે. નીતિન ગડકરીએ જણાવ્યુ કે પરિયોજનાનો કુલ ખર્ચ 9000 કરોડ રૂપિયા છે અને કાર્ય 75-90 ટકા સુધી પૂરુ થઈ ગયુ છે. નિરીક્ષણ દરમિયાન તેમની સાથે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના, કેન્દ્રીય રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહ અને રાવ ઈન્દ્રજીત સિંહ, સાંસદ પરવેશ સિંહ વર્મા તેમજ રમેશ બિધૂડી પણ હાજર રહ્યા.

આ 29 કિમી લંબાઈ ધરાવતો દેશનો પહેલો એલિવેટેડ 8-લેન એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વે હરિયાણામાં 18.9 કિમી સિંગલ પિલર પર 34 મીટર પહોળો અને દિલ્હીમાં 10.1 કિમી લંબાઈનો બની રહ્યો છે.

દ્વારકા એક્સપ્રેસ વે પર ટોલ સંગ્રહનું કામ સંપૂર્ણ રીતે સ્વચાલિત હશે અને સંપૂર્ણ પરિયોજના કાર્યક્ષમ પરિવહન વ્યવસ્થા (આઈટીએસ) થી યુક્ત હશે.

આ એક્સપ્રેસ વે નું રોડ નેટવર્ક ચાર સ્તરનું છે- ટનલ, અંડરપાસ, ગ્રેડ રોડ, એલિવેટેડ રોડ અને ફ્લાયઓવરની ઉપર ફ્લાયઓવર બની રહ્યો છે.

એક્સપ્રેસ વે ની બંને તરફ 3- લેનનો સર્વિસ રોડ બનવા જઈ રહ્યો છે અને દિલ્હીમાં દેશની સૌથી પહોળી 3.6 કિમી લંબાઈની 8-લેન ટનલ બનાવવામાં આવી રહી છે.

આનાથી હરિયાણા અને પશ્ચિમ દિલ્હીના લોકોની ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથે કનેક્ટિવિટી સારી થશે. હરિયાણામાં આ એક્સપ્રેસ વે પટૌદી રોડ એસએચ-26 માં હરસરુ નજીક અને ફારુખનગર (એસએચ-15 એ) માં બસઈ નજીક ઈન્ટરસેક્ટ કરશે.

આ દિલ્હી-રેવાડી રેલલાઈનમાં ગુડગાંવ સેક્ટર-88 (બી) નજીક અને ભરથલમાં UER-II ને પણ ક્રોસ કરશે. એક્સપ્રેસ વે ના ગુડગાંવ સેક્ટર- 88,83,84,99,113 થી થતા દ્વારકા સેક્ટર-21 સાથે ગ્લોબલ સિટી સાથે જોડવામાં આવશે.

નીતિન ગડકરીએ જણાવ્યુ કે એક્સપ્રેસ વે નું કામ ચાર પેકેજમાં પૂરુ થશે જે એક્સપ્રેસ વે નેશનલ હાઈવે નંબર 8 નજીક દિલ્હીના મહિપાલપુરમાં શિવ મૂર્તિ નજીક શરૂ થશે. પહેલુ પેકેજ મહિપાલપુર શિવમૂર્તિથી દ્વારકા સુધી (લગભગ 60 ટકા કાર્ય પૂર્ણ), બીજુ પેકેજ દ્વારકા અર્બન એક્સટેન્શન રોડથી બજઘેરા (લગભગ 82 ટકા કાર્ય પૂર્ણ), ત્રીજુ પેકેજ – બજઘેરાથી બસઈ રેલ ઓવરબ્રિજ સુધી (લગભગ 93 ટકા પૂર્ણ) અને ચોથુ પેકેજ બસઈ આરઓબીથી નેશનલ હાઈવે નંબર 8 પર ગુરૂગ્રામ ખેડકી-દૌલા ગામ નજીક બનેલા ટોલ પ્લાઝા (લગભગ 99 ટકા પૂર્ણ) સામેલ છે.

29 કિલોમીટર લાંબો દ્વારકા એક્સપ્રેસ વે દેશનો પ્રથમ એલિવેટેડ અર્બન એક્સપ્રેસ વે છે. જેમાં આઠ લેનમાં પહેલુ સિંગર પિલર ફ્લાયઓવર બનેલુ છે. આ એક્સપ્રેસ વેનું પૂર્ણ થવાથી દ્વારકાથી આઈજીઆઈ એરપોર્ટ સુધી અવર-જવરમાં લગભગ પાંચ મિનિટ લાગશે અને ગુડગાંવના રહેવાસીઓની અવરજવર સરળ થઈ જશે.

 

You Might Also Like

હવે તત્કાલ ટિકિટ બુકિંગમાં થતી છેતરપિંડી પર લાગશે રોક, ભારતીય રેલવેનો મોટો નિર્ણય

અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા, પ્રથમ તસવીરના કરો દર્શન

નહેરુ-ઈન્દિરાએ CJI નીમવામાં મનમાની કરી હતી: CJI ગવઇ

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન સરકાર સામે લોકોમાં રોષ ભભૂક્યો

ગુજરાતમાંથી 20 પાકિસ્તાની અને 70 બાંગ્લાદેશીઓ લાપતા થયાઃ દેશની સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 19, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સુપ્રીમે જાતિ આધારિત વસ્તી ગણતરી પર પટણા હાઇકોર્ટના સ્ટેને યોગ્ય ઠેરવ્યો.
Next Article ઈલોન મસ્કની મોટી જાહેરાત, ટ્વિટર પર હવે 2 કલાકનો વીડિયો અપલોડ કરી શકાશે.

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

હવે તત્કાલ ટિકિટ બુકિંગમાં થતી છેતરપિંડી પર લાગશે રોક, ભારતીય રેલવેનો મોટો નિર્ણય
Gujarat જૂન 5, 2025
અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા, પ્રથમ તસવીરના કરો દર્શન
Gujarat જૂન 5, 2025
નહેરુ-ઈન્દિરાએ CJI નીમવામાં મનમાની કરી હતી: CJI ગવઇ
Gujarat જૂન 5, 2025
ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન સરકાર સામે લોકોમાં રોષ ભભૂક્યો
Gujarat જૂન 5, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?