click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: Canadaમાં કમાણી કરવી હવે સરળ બનશે, વર્ક પરમિટના નિયમ બદલાયા, જાણો કોને મળશે લાભ?
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > Canadaમાં કમાણી કરવી હવે સરળ બનશે, વર્ક પરમિટના નિયમ બદલાયા, જાણો કોને મળશે લાભ?
Gujarat

Canadaમાં કમાણી કરવી હવે સરળ બનશે, વર્ક પરમિટના નિયમ બદલાયા, જાણો કોને મળશે લાભ?

કેનેડાની સરકારે વિદ્યાર્થીઓ માટે PGWP નિયમોમાં ફેરફાર કર્યો. હવે PGWP અંતર્ગત 3 વર્ષ માટે ક્વોલિફાય થઈ શક્શે. કેનેડામાં ગમે તેટલા કલાકો માટે અને ગમે તે સ્થળે નોકરી કરી શકે.

Last updated: 2024/02/19 at 4:07 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

કેનેડાની સરકારે વિદેશથી કેનેડામાં ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે Post Graduation Work Permit પ્રોગ્રામના નિયમોમાં 15 ફેબ્રુઆરીના રોજથી ફેરફાર કર્યો છે. જે વિદેશી વિદ્યાર્થીઓએ 2 વર્ષની અંદર માસ્ટર ડિગ્રી મેળવી લીધી છે, તેઓ હવે PGWP અંતર્ગત 3 વર્ષ માટે ક્વોલિફાય થઈ શક્શે. જો કે, આ માટે જરૂરી ક્રાઈટેરિયા પૂરા કરવા પડશે. પરંતુ 1 સપ્ટેમ્બર 2024થી જે વિદ્યાર્થીઓ લાઈઝનિંગ એગ્રીમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત એડમિશન મેળવી રહ્યા છે, તેઓ PGWPનો લાભ નહીં મેળવી શકે. સાથે જ કેનેડાની સરકારે સુધી ડિસ્ટન્સ લર્નિંગ અને PGWPની વેલિડીટી વધારીને 31 ઓગસ્ટ 2024 કરી છે.

Contents
PGWP અંતર્ગત કયા વિદ્યાર્થીઓને લાભ મળશે?લાંબા ગાળાની વર્ક પરમિટ કોને મળશે?PGWP મેળવવામાં કેટલો સમય લાગશે?

🚨 Canada has changed the rules of its post graduation work permit for international students. 🇨🇦 🇮🇳

— Indian Tech & Infra (@IndianTechGuide) February 19, 2024

ઉલ્લેખનીય ચે કે PGWP એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ એ વિદેશથી કેનેડા ભણવા જતા વિદ્યાર્થીઓ માટે ઓપન વર્ક પરમિટ છે, જે તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મળે છે. PGWP ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં ગમે તેટલા કલાકો માટે અને ગમે તે સ્થળે નોકરી કરીને કમાણી કરી શકે છે. હવે આ PGWPની સમયમર્યાદા કેટલી છે, તે તમારા સ્ટડી પ્રોગ્રામ, તમારા પાસપોર્ટની એક્સપાયરી ડેટ બેમાંથી જે પણ પહેલા પૂરું થાય છે, તેના પર આધાર રાખે છે.

📢Important info for #InternationalStudents!

Effective February 15, 2024, changes to the Post-Graduation Work Permit Program (PGWPP) for graduates of master’s degree programs will come into force.

In recognition that graduates of master’s degree programs are excellent…

— IRCC (@CitImmCanada) February 16, 2024

PGWP અંતર્ગત કયા વિદ્યાર્થીઓને લાભ મળશે?

જો તમે કેનેડામાં ડેસિગ્નેટેડ લર્નિંગ ઈન્સ્ટીટ્યુશનમાંથી ડિગ્રી મેળવી છે અને થોડા સમય માટે તમારે કેનેડામાં નોકરી કરવા માટે રહેવું છે તો તમને PGWPનો લાભ મળશે. હવે અહીં ડેઝિગ્નેટેડ લર્નિંગ ઈન્સ્ટીટ્યુશન કેનેડા સરકાર દ્વારા અપ્રૂવ કરવામાં આવેલી સંસ્થાઓ છે. તમે આવી સરકાર માન્ય સંસ્થામાંથી અભ્યાસ કર્યો હોવો ફરજિયાત છે. જો કે, PGWP પ્રોગ્રામ અંતર્ગત આવી જે સ્કૂલો લિસ્ટમાં સામેલ છે, તેમાંથી અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને જ આ નવા પ્રોગ્રામનો લાભ મળશે.

Are you preparing to work in Canada? You should apply for your work permit before you travel to Canada. If you have already entered Canada, you can only apply at a port of entry if you're eligible. Learn more in our Help Centre: https://t.co/pLCbBlaBXk pic.twitter.com/MEZxlB8Lo5

— IRCC (@CitImmCanada) February 18, 2024

 

લાંબા ગાળાની વર્ક પરમિટ કોને મળશે?

એવા વિદ્યાર્થીઓ જેમણે PGWP અંતર્ગત આવતી સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાંથી અબ્યાસ કર્યો છે તેમને જ 3 વર્ષ માટેની પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ મળી શક્શે.

જો તમારો માસ્ટર ડિગ્રીનો કોર્સ 8 મહિના કરતા અથવા તો ક્યૂબિક ક્રેડેન્શિઅલ્સ માટે 900 કલાક કરતા ઓછાનો છે, તો તમને પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટનો લાભ નહીં મળે. પરંતુ જો તમારો કોર્સ 8 મહિના લાંબો અતવા 900 કલાકનો કે તેના કરતા વધારે છે તો તમે 3 વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ માટે અપ્લા ય કરી શકો છો. પરંતુ આ વર્ક પરમિટનો લાભ સર્ટિફિકેટ કોર્સ અથવા ડિપ્લોમા કોર્સ કરનાર વિદ્યાર્થીઓને નહીં મળે.

PGWP મેળવવામાં કેટલો સમય લાગશે?

તમારો અભ્યાસ પૂરો થઈ ગયાના 180 દિવસની અંદર તમે પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ માટે અરજી કરી શકો છો. અરજી કર્યાના અને અપ્રૂવ થયાની વચ્ચે પણ તમે કેનેડામાં કામ કરવા માટે સ્વતંત્ર છો, બસ આ માટે તમારે તમે પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ માટે અરજી કરી છે તેના પુરાવા જમા કરાવવા પડશે.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: canada, canada government, canada police, PGWP, Post Graduation Work Permit, study programme

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 19, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘Chhatrapati Shivaji Maharaj’ની બાયોપિકમાં રિતેશ દેશમુખ ભજવશે મહત્વની ભૂમિકા, ટૂંક સમયમાં શરુ થશે કામ
Next Article પહેલા યુપીમાંથી તોફાનો અને લૂંટફાટના સમાચાર આવતા હતા, હવે રોકાણની ચર્ચા છેઃ PM નરેન્દ્ર મોદી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?