click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નોકરી બદલતાની સાથે જ કર્મચારીઓ ઉપાડી લે છે PFના પૈસા, પરંતુ આ નિર્ણય તમને કરાવે છે મોટું નુકસાન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નોકરી બદલતાની સાથે જ કર્મચારીઓ ઉપાડી લે છે PFના પૈસા, પરંતુ આ નિર્ણય તમને કરાવે છે મોટું નુકસાન
Gujarat

નોકરી બદલતાની સાથે જ કર્મચારીઓ ઉપાડી લે છે PFના પૈસા, પરંતુ આ નિર્ણય તમને કરાવે છે મોટું નુકસાન

5 વર્ષ પહેલા પીએફના ખાતામાંથી પૈસા ઉપાડી લો છો તો થઈ શકે છે મોટુ નુકસાન

Last updated: 2023/10/17 at 3:29 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

દેશમાં વિવિધ કંપનીઓમાં નોકરી કરતા લોકો એક જગ્યાએથી નોકરી છોડી અન્ય કોઈ બીજી જગ્યાએ જાય છે ત્યારે તે પીએફ (PF)ની જમા રકમ ઉપાડી લેતા હોય છે. પરંતુ જો તમે આવું કરી રહ્યા છો તો તમારો આ નિર્ણય ભવિષ્યમાં તમને મોટુ નુકસાન કરાવી શકે છે. કદાચ તેના વિશે ક્યારેય ગણતરી નહી કરી હોય કે, નોકરી બદલતાની સાથે જ પીએફના પૈસા ઉપાડી લેવાથી શું નુકસાન થઈ શકે છે. જ્યારે તમે તેની ગણતરી કરશો તો જરુર પછતાશો.

Contents
15 હજારનો પગાર લેતા કર્મચારીઓ મેળવી શકે છે મોટી રકમમે સરળતાથી એક UAN ની અંદર દરેક પીએફ એકાઉન્ટને મર્જ કરી શકો છો5 વર્ષ પહેલા પીએફના ખાતામાંથી પૈસા ઉપાડી લો છો તો થઈ શકે છે મોટુ નુકસાન

15 હજારનો પગાર લેતા કર્મચારીઓ મેળવી શકે છે મોટી રકમ

હવે તમને સમજાવીએ કે, PFના પૈસા નિકાળી લેવાથી તમને કઈ રીતે મોટુ નુકસાન થાય છે. માની લો કે કોઈ એક વ્ચક્તિનો પગાર દર મહિને 15 હજાર રુપિયા છે. EPFO ના નિયમ પ્રમાણે આવા કર્મચારીઓના PF ખાતામાં દર મહિને 2351 રુપિયા જમા થાય છે, જેમા કર્મચારી અને નોકરીદાતા બન્નેનું યોગદાન હોય છે.

મે સરળતાથી એક UAN ની અંદર દરેક પીએફ એકાઉન્ટને મર્જ કરી શકો છો

હવે EPFOના હાલના 8.15 ટકાના વ્યાજ દર પ્રમાણે જોઈએ, તો 2351 રુપિયા દર મહિને પીએફમાં જમા થવા પર 10 વર્ષમા કુલ 4.34 લાખ રુપિયા જમા થઈ જશે. જ્યારે 20 વર્ષ પછી આ રકમ વધીને 14.11 લાખ રુપિયા થઈ જશે. તો રિટાયરમેન્ટ વખતે એટલે કે 40 વર્ષ પછી 86 લાખ રુપિયા તમારા PF એકાઉન્ટમાં જમાં થઈ જશે. પરંતુ તમે નોકરી બદલતાની સાથે જ પીએફના પૈસા ઉપાડવાની જગ્યાએ ટ્રાન્સફર કરી લો તો વધુ ફાયદો મળે છે. તમે સરળતાથી એક UAN ની અંદર દરેક પીએફ એકાઉન્ટને મર્જ કરી શકો છો. અને તેની પ્રક્રિયા પણ ખૂબ સરળ છે.

5 વર્ષ પહેલા પીએફના ખાતામાંથી પૈસા ઉપાડી લો છો તો થઈ શકે છે મોટુ નુકસાન

EPFO ના નિયમ પ્રમાણે જો તમારુ પીએફ એકાઉન્ટ ઓપન કર્યાને પાંચ વર્ષથી વધારે સમય થયો હોય તો તમારી જમા રાશિ પર થોડી રકમ નીકાળવા માંગો છો, તો આવા કિસ્સામાં તમારે કોઈ ટેક્સ નહી આપવો પડે. પરંતુ જો તમારા પીએફ એકાઉન્ટને પાંચ વર્ષથી ઓછો સમય થયો હોય તો તમારા ખાતામાંથી નીકાળેલ રકમ પર ટેક્સ લાગશે. આ ટેક્સ TDS તરીકે કાપવામાં આવશે. આ કપાત માટે EPFO એ કેટલાક નિયમો બનાવ્યા છે. તે પ્રમાણે જો પીએફમાં ખાતામાં તમારુ પાન કાર્ડને લિંક છે તો 10 ટકા કાપવામાં આવશે,અને પાન કાર્ડ લિંક કરાવેલ નહી હોય તો 20 ટકા પ્રમાણે TDS કાપવામાં આવશે. આમ તમને આ રીતે નુકસાન થઈ શકે છે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: change jobs, employees, PF money

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 17, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઈઝરાયેલે બીજો મોરચો ખોલ્યો, લેબનોનમાં હિઝબુલ્લા સંગઠનના આશ્રય સ્થાનો પર બોમ્બ વરસાવ્યા
Next Article એટલાન્ટાના વિદ્યાર્થીઓ સાથે 100થી વધુ લોકો ઈઝરાયેલમાં ચાલી રહેલા યુદ્ધ ઝોનમાંથી ઘરે પરત ફર્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?