વકીલ ઉપર હુમલા ની ઘટના બાદ આઠ કલાક બાદ પોલીસ દ્વારા FIR લેવામાં આવી હતી અને બચાવા ગયેલ અન્ય ચાર વકીલો પર લાગેલ આરોપ સામે ભાવનગર વકીલ મંડળ રેલી કાઢી રેન્જ IG ગૌતમ પરમાર ને મળવા પોહચ્યાં હતા , IG દ્વારા વકીલો ને મળવાની ના પડતા મામલો વધુ બગડ્યો હતો .
વકીલ મંડળ પ્રમુખ હિરેન જાનીએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા ભાવનગર વધુ ને વધુ કથળતી જાય છે , પોલીસ પેહલા ફરિયાદ નથી લેતા અને પછી વકીલો ઉપર ખોટી FIR કરી કાયદાના લીરા ઉડાડી રહી છે .
બાઈટ ૧ : હિરેન જાની , પ્રમુખ , બાર એસોસિયેશન ભાવનગર
બાઈટ ૨ : ગૌતમ પરમાર રેન્જ IG ભાવનગર