Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 31°C

ઉમરેઠમાં યોજાયો ઢીંચણના રોગનો નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

ઉમરેઠમાં યોજાયો ઢીંચણના રોગનો નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

સ્વામિનારાયણ મંદિર ઉમરેઠમાં ચાંદખેડા Senara Hospital ના ડૉ જેનીશભાઈ પટેલ તથા તેમની ટીમના ડૉ પ્રજ્ઞેશભાઈ શાહ, ડૉ પૂર્વેશ ગોસ્વામી દ્વારા નિઃશુલ્ક એક્સરે, નિદાન કરવામાં આવ્યું. ડોક્ટરની ટીમ દ્વારા એ પણ ખાસ સમજાવવામાં આવ્યું કે કઈ રીતે લોકો ઘૂંટણના રોગથી પહેલેથી જ દૂર રહી શકે છે. મોટી સંખ્યામાં ઘૂંટણના દર્દીઓએ આજે આ મેડિકલ કેમ્પમાં લાભ લીધો. સ્વામિનારાયણ મંદિર, ઓડ બજાર ઉમરેઠ, તેમના ટ્રસ્ટી અને ભક્તો દ્વારા પણ આ કેમ્પમાં સેવા આપવામાં આવી.

 

 

 

રીપોર્ટર-ધનંજય શુક્લ (ઉમરેઠ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.