click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રાજસ્થાનની ગેહલોત સરકારે પેપર લીક કેસના કૌંભાડીઓને છાવરતા, ED પાડ્યા દરોડાઃ પ્રહલાદ જોશી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રાજસ્થાનની ગેહલોત સરકારે પેપર લીક કેસના કૌંભાડીઓને છાવરતા, ED પાડ્યા દરોડાઃ પ્રહલાદ જોશી
Gujarat

રાજસ્થાનની ગેહલોત સરકારે પેપર લીક કેસના કૌંભાડીઓને છાવરતા, ED પાડ્યા દરોડાઃ પ્રહલાદ જોશી

જયપુરમાં આજે પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ, રાજસ્થાન સરકારના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોની કામગીરી ઉપર પણ મોટો સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું હતું કે જો રાજ્યના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ તેનું કામ યોગ્ય રીતે કર્યું હોત અને જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરી હોત, તો આજે EDને કાર્યવાહી કરવાની જરૂર જ ના પડી હોત.

Last updated: 2023/10/27 at 12:42 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને સમન્સ મોકલ્યું છે. વૈભવ ગેહલોતની આવતીકાલ 27 ઓક્ટોબરે પૂછપરછ કરવામાં આવશે. આ પહેલા EDએ રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનમાં (PCC) ચીફ ગોવિંદ સિંહ દોતાસરાના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા. કોંગ્રેસે આ દરોડાની કાર્યવાહીને રાજકીય પ્રેરિત ગણાવ્યું છે. પરંતુ ભાજપ ઈડીના આ દરોડાને પેપર લીક કૌભાંડ સાથે જોડી રહ્યું છે.

રાજસ્થાનમાં EDના દરોડાને લઈને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ, રાજ્સથાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકાર પર વળતો વાક પ્રહાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનમાં થયેલા કૌભાંડને કારણે EDના દરોડા પાડવામાં આવ્યા છે અને પબ્લિક સર્વિસ કમિશનના પેપર 19 વખત લીક થયા છે. પ્રહલાદ જોશીએ કહ્યું કે, જે લોકોએ પબ્લિક સર્વિસ કમિશનમાં અરજી કરી હતી તેવા 70 લાખથી વધુ લોકોને રાજસ્થાન રાજ્ય સરકારે ઘોર અન્યાય કર્યો છે.

પ્રહલાદ જોશીએ, સમગ્ર મામલાને લઈને કોંગ્રેસ પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ ભાજપ પર ઓબીસીને તક ન આપવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ જણાવવું જોઈએ કે શું જે ઉમેદવારો સાથે અન્યાય થયો છે તેમા કોઈ ઓબીસી નહોતા ? રાજસ્થાન સરકારના અન્યાયોનો ભોગ બનનારાઓમાં ઓબીસી સમુદાયના બાળકો નહોતા? શું કોઈ મહિલા નહોતી? શું અન્યાયનો ભોગ બનનારાઓમાં દલિતો-આદિવાસી નહોતા?

#WATCH | Jaipur, Rajasthan: Union Minister Pralhad Joshi says, "The ED raid happened because of the scam that took place in Rajasthan Public Service Commission and the paper got leaked 19 times…You have done injustice to more than 70 lakh people who applied for RPSC…" pic.twitter.com/RLchzo3Y21

— ANI (@ANI) October 26, 2023

ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો પર ઉઠાવ્યા સવાલ

જયપુરમાં આજે પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ, રાજસ્થાન સરકારના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોની કામગીરી ઉપર પણ મોટો સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું હતું કે જો રાજ્યના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ તેનું કામ યોગ્ય રીતે કર્યું હોત અને જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરી હોત, તો આજે EDને કાર્યવાહી કરવાની જરૂર જ ના પડી હોત. ઈડીએ દરોડા ત્યારે પાડ્યા છે જ્યારે રાજસ્થાનના ઓબીસી, દલિત, આદિવાસી, મહિલાઓને ભારોભાર અન્યાય થયો છે. અને તે અન્યાયને અશોક ગેહલોતની સરકાર મૂક પ્રેક્ષકની માફક જોઈ રહી છે.

કેન્દ્રીય મંત્રીપ્રહલાદ જોશીએ રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન પેપર લીંક કેસના સમગ્ર મામલે રાજસ્થાનની ગેહલોત સરકારના ઈરાદા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે આ કેસમાં આરોપીઓને બચાવવાનું કામ કર્યું છે અને તેના કારણે રાજસ્થાન રાજ્યના 70 લાખ ઉમેદવારોને ભારોભાર અન્યાય થયો છે.

You Might Also Like

નરેન્દ્ર મોદી વિચાર મંચની ગુજરાત પ્રદેશ ટીમમાં તાપીના ૪ યુવાનોની નિમણુંક

અયોધ્યામાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા લાભ

ઓપરેશન સિંદૂરને લઈ BSFનો મોટો દાવો, પાકિસ્તાને 600થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા

ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ સ્કૂલ પ્રવાસમાં પોલીસ કર્મચારીને સાથે રાખવા પડશે

PM મોદીએ પહલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પરિવાર સાથે મુલાકાત કરી

TAGGED: Ashok Gehlot, Pralhad Joshi, rajastan, scams in paper, Union Minister

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 27, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article SCOની બેઠકમાં જયશંકરનું રૌદ્રરૂપ: ચીનના સૌથી મોટા પ્રોજેક્ટનો કર્યો વિરોધ, ભારત-મિડલ ઈસ્ટ કોરિડોરના કર્યા વખાણ
Next Article પહેલા તો 10-12 વર્ષમાં સરકાર જ હેંગ થઈ જતી હતી, 2014માં લોકોએ જૂનો ફોન બદલી નાંખ્યો: PM મોદીનો કોંગ્રેસ પર કટાક્ષ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નરેન્દ્ર મોદી વિચાર મંચની ગુજરાત પ્રદેશ ટીમમાં તાપીના ૪ યુવાનોની નિમણુંક
Gujarat Tapi મે 31, 2025
અયોધ્યામાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા લાભ
Bhavnagar Gujarat મે 31, 2025
ઓપરેશન સિંદૂરને લઈ BSFનો મોટો દાવો, પાકિસ્તાને 600થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા
Gujarat મે 30, 2025
ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ સ્કૂલ પ્રવાસમાં પોલીસ કર્મચારીને સાથે રાખવા પડશે
Gujarat મે 30, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?