Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

PM મોદીના માનમાં અબુધાબી એરપોર્ટ પર વાગ્યું ‘ઘૂમર ઘૂમર’, સ્વાગતમાં આવ્યાં પ્રેસિડન્ટ

PM મોદીના માનમાં અબુધાબી એરપોર્ટ પર વાગ્યું ‘ઘૂમર ઘૂમર’, સ્વાગતમાં આવ્યાં પ્રેસિડન્ટ

સાતમી વાર UAE પહોંચ્યાં PM મોદી, એરપોર્ટ પર ઘૂમર ડાન્સથી સ્વાગત, ખુદ પ્રેસિડન્ટ સામા આવ્યાં

PM નરેન્દ્ર મોદી બે દિવસની યાત્રાના ભાગરુપે યુએઈ પહોંચ્યાં છે. અબુ ધાબી પહોંચ્યાં બાદ એરપોર્ટ પર તેમનું ઘૂમર ડાન્સથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રેસિડન્ટ  મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. અબુ ધાબીની મુલાકાત બાદ પીએમ મોદી બુધવારે કતારની રાજધાની દોહા જશે.

અબુધાબી એરપોર્ટ પર ઘૂમર ઘૂમર ગીતથી પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી પણ સ્વાગતથી અભિભૂત થયાં હતા.

આવતીકાલે 27 એકરમાં બનેલા મંદિરનું ઉદ્ધાટન કરશે

પ્રધાનમંત્રી મોદી આવતીકાલે 27 એકરમાં બનેલા મંદિરનું ઉદ્ધાટન કરશે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.