click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગોવાની નાઈટ ક્લબને તોડી પડાઈ, ફરાર માલિકો વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગોવાની નાઈટ ક્લબને તોડી પડાઈ, ફરાર માલિકો વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ
Gujarat

ગોવાની નાઈટ ક્લબને તોડી પડાઈ, ફરાર માલિકો વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ

ગોવાના અરપોરા વિસ્તારમાં 25 લોકોના જીવ લેનાર ‘બર્ચ બાય રોમિયો લેન નાઇટ ક્લબ’ પર બુલડોઝર ચલાવીને તોડી પાડવામાં આવી છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આદેશ આપ્યા બાદ જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી નાઈટ ક્લબને તોડી પાડી છે.

Last updated: 2025/12/09 at 6:27 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગોવાના અરપોરામાં આવેલી ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટ ક્લબમાં લાગેલી ભીષણ આગે 25 લોકોના જાન લીધા બાદ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના આદેશ બાદ જિલ્લા તંત્રે ગેરકાયદે બનાવાયેલી આ નાઇટ ક્લબ પર તાત્કાલિક બૂલડોઝર ચલાવી દીધો. સરકારના જણાવ્યા મુજબ આ ક્લબ સરકારી જમીન પર બિનઅનુમત બાંધકામ તરીકે ઉભું કરાયું હતું. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે ગોવામાં ગેરકાયદેસર ક્લબ-બાર માટે કોઈ છૂટછાટ નહીં મળે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક પગલા લેશે.

આગની ઘટનાના થોડા જ કલાકોમાં ક્લબના માલિકો ગૌરવ લૂથરા અને સૌરભ લૂથરા થાઈલેન્ડના ફુકેટ ભાગી ગયા હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે. બંનેએ 7 ડિસેમ્બરના રોજ વહેલી સવારે ઇન્ડિગો ફ્લાઈટ 6E 1073 દ્વારા ભારત છોડ્યું હતું. પોલીસએ તેમને પકડવા ઇન્ટરપોલની મદદ લીધી છે અને બંને વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરી છે. આ નોટિસ દ્વારા તેમના વર્તમાન સ્થાનો અને મુસાફરી સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે.

#WATCH | Goa: A portion of the Romeo Lane restaurant located in the Vagator area is being demolished. It is owned by Gaurav Luthra and Saurabh Luthra, who also own Birch by Romeo Lane, where a fire tragedy claimed 25 lives on December 7.

"We will demolish the encroachment on… pic.twitter.com/gQ7kBgPwUX

— ANI (@ANI) December 9, 2025

આગની ઘટનાની તપાસમાં ચીફ જનરલ મેનેજર રાજીવ મોદક, જનરલ મેનેજર વિવેક સિંહ, બાર મેનેજર રાજવીર સિંઘાનિયા અને ગેટ મેનેજર પ્રિયંશુ ઠાકુર સહિત ચાર લોકોને ધરપકડ કરવામાં આવી છે. ક્લબના બંને ભાગેડુ માલિકો વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાઈ છે.

તપાસમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી કે ‘રોમિયો લેન’નું ટ્રેડ લાયસન્સ માર્ચ 2024માં જ સમાપ્ત થઈ ગયું હતું. કાયદા મુજબ સ્થાનિક પંચાયત પાસે ક્લબ બંધ કરવાનો સંપૂર્ણ અધિકાર હતો, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. હવે આ બેદરકારી અંગે અલગથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ઓગસ્ટ 2024માં આ જ ક્લબમાં ભીષણ આગ લાગી હતી, જેમાં અનેક લોકોના મોત થયા હતા. તે સમયે પણ ફાયર સેફ્ટી નિયમોના મોટા ઉલ્લંઘનની માહિતી બહાર આવી હતી. સરકાર હવે સ્પષ્ટ સંદેશ આપી રહી છે કે કોઇ ગેરકાયદેસર બાંધકામ અથવા સલામતીની અવગણના સહન કરવામાં નહીં આવે. ભાગેડુ લૂથરા બ્રધર્સને ભારત પરત લાવવા અને કડક પગલા ભરવાની કાર્યવાહી તેજીથી આગળ વધી રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Blue Corner Notice, Breaking news, CM Gujarat, goa, Goa nightclub, Goa nightclub fire, goa police, gujarat, localnewsingujarat, Narendra Modi, news channel in india, newschannelinindia, night club, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, top news channel, topnews, topnewschannelinindia, ગોવા, ગોવા પોલીસ, નાઇટ ક્લબ, નાઈટ ક્લબ, બર્ચ બાય રોમિયો લેન, બ્લૂ કોર્નર નોટિસ, મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, રોમિયો લેન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 9, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ PM મોદી સાથે કરી મુલાકાત
Next Article NDA બેઠકમાં PM મોદીએ ‘પેપરવર્ક કલ્ચર’નો અંત લાવવા અને ‘ઈઝ ઓફ લાઈફ’ પર ભાર મુકવા જણાવ્યું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?