click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ટેસ્લાની એન્ટ્રી માટે સરકાર સજ્જ, ઈવી પોલિસીમાં કરશે મોટા ફેરફારો, આયાત ડ્યૂટી ઘટાડી 15 ટકા કરાશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ટેસ્લાની એન્ટ્રી માટે સરકાર સજ્જ, ઈવી પોલિસીમાં કરશે મોટા ફેરફારો, આયાત ડ્યૂટી ઘટાડી 15 ટકા કરાશે
Gujarat

ટેસ્લાની એન્ટ્રી માટે સરકાર સજ્જ, ઈવી પોલિસીમાં કરશે મોટા ફેરફારો, આયાત ડ્યૂટી ઘટાડી 15 ટકા કરાશે

Last updated: 2025/02/21 at 2:17 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

 વિશ્વની ટોચની બીજા ક્રમની ઈ-કાર મેન્યુફેક્ચરર ટેસ્લાની ભારતમાં એન્ટ્રીના પ્રબળ સંકેતો વચ્ચે કેન્દ્ર સરકાર ઈવી પોલિસીમાં મોટો ફેરફાર કરવા જઈ રહી હોવાના અહેવાલો મળ્યા છે. મીડિયા સૂત્રો અનુસાર, નવી ઈવી પોલિસીથી વિદેશી કંપનીઓ દ્વારા ભારતમાં બિઝનેસ કરવાનો માર્ગ મોકળો બનશે. નવી ઈવી પોલિસીમાં ભારતમાં ઓછામાં ઓછુ રૂ.4150 કરોડ (50 કરોડ ડોલર)નું રોકાણ કરવાની જોગવાઈ લાગુ કરાશે.

Contents
ઈવી પોલિસીમાં આ ફેરફારો થવાની શક્યતાPM મોદીની મસ્ક સાથેની મુલાકાતથી પરિવર્તન

મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રસ્તાવિત ઈવી પોલિસીમાં સરકાર કંપનીઓને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવા મંજૂરી આપશે. જો કે, તેના માટે નવા મૂડી રોકાણ હેઠળ રૂ. 4150 (50 કરોડ ડોલર)નું રોકાણ કરવુ પડશે. વધુમાં આયાત ડ્યુટી પણ 110 ટકાથી ઘટાડી 15 ટકા કરવામાં આવશે. દરવર્ષે 8000 એટલે કે પાંચ વર્ષમાં 40,000 પ્રીમિયમ ઈ-કાર (35,000 ડોલરથી વધુ કિંમતની ઈ-કાર)ની આયાત પર 15 ટકાના કસેન્શનલ રેટ પર ડ્યૂટી ચૂકવવી પડશે.

ઈવી પોલિસીમાં આ ફેરફારો થવાની શક્યતા

  • વિદેશી ઈવી મેન્યુફેક્ચરર 50 કરોડ ડોલરના પ્રારંભિક મૂડી રોકાણ સાથે ફેક્ટરી શરૂ કરી શકશે.
  • શરૂઆતના પાંચ વર્ષ 40,000 ઈ-કાર પર 15 ટકા આયાત ડ્યૂટી
  • જૂના રોકાણોની ગણતરી 50 કરોડ ડોલરની રોકાણ જરૂરિયાતમાં થશે નહીં
  • રોકાણના ત્રણ વર્ષની અંદર મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ સ્થાપિત કરવાની રહેશે
  • મેન્યુફેક્ચરિંગની શરૂઆતથી બીજા વર્ષે રૂ. 2500 કરોડ, ચોથા વર્ષે રૂ. 5000 કરોડ અને પાંચમા વર્ષે રૂ. 7,500 કરોડનો ટર્નઓવર ટાર્ગેટ
  • દેશમાં ઉપસ્થિત કાર કંપની ઈલેક્ટ્રિક એસેમ્બલી લાઈન સ્થાપિત કરી શકશે

PM મોદીની મસ્ક સાથેની મુલાકાતથી પરિવર્તન

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં ટેસ્લાના માલિક ઈલોન મસ્ક સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ભારતમાં ટેસ્લાના પ્રવેશને વેગ આપવા ચર્ચા થઈ હતી. જેના કારણે કેન્દ્ર સરકાર વિદેશી ઈવી મેન્યુફેક્ચરર્સને ભારતમાં રોકાણ અને ઉત્પાદન માટે આકર્ષિત કરવા ઈવી પોલિસીમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. અગાઉ ગતવર્ષે માર્ચ, 2024માં ઈવી પોલિસીમાં ફેરફારો થયા હતા. આગામી બે મહિનામાં નવી પોલિસી જાહેર થઈ શકે છે. જેમાં ભાગ લેવા માટે કંપનીઓને ચારથી પાંચ મહિનાનો સમય આપવામાં આવશે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: A foreign EV manufacturer, EV Policy, government, Import duty reduced, major changes in EV policy, oneindia, oneindianews, oneindianewscom, Tesla's entry, topnews, topnewschannelinindia, ઈવી પોલિસી, ટેસ્લા, સરકાર સજ્જ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 21, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 3 બ્રાહ્મણ, 2 વૈશ્ય અને 2 ક્ષત્રિય… મુખ્યમંત્રી માટે ભાજપના સામાજિક-જાતીય સમીકરણ સમજો
Next Article SOUL લીડરશિપ કોન્ક્લેવમાં બોલ્યા PM મોદી, જાણો કેમ યાદ આવ્યા સ્વામી વિવેકાનંદ?

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?