Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 32°C

બંગાળમાં ડૉક્ટરો પર હુમલા બાદ સરકારની કડકાઇ, 6 કલાકની અંદર FIR કરવા આદેશ

બંગાળમાં ડૉક્ટરો પર હુમલા બાદ સરકારની કડકાઇ, 6 કલાકની અંદર FIR કરવા આદેશ

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં બુધવારે (14 ઓગસ્ટ) રાત્રે, બદમાશોએ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં વિરોધ કરી રહેલા લોકો પર અસમાજીક તત્વોએ હુમલો કર્યો હતો. તેઓએ વિરોધ કરી રહેલા ડોકટરોને માર માર્યો હતો અને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. આ ઘટનાને લઈને કેન્દ્ર સરકાર કડક બની છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા મેમોરેન્ડમ મુજબ, ફરજ પરના આરોગ્ય કર્મચારી સામે હુમલો અથવા કોઈપણ પ્રકારની હિંસાના કિસ્સામાં, ઘટનાના 6 કલાકની અંદર FIR નોંધાવવાની જવાબદારી હોસ્પિટલ/સંસ્થાના હેડની રહેશે.

આ મેમોરેન્ડમ બે કારણોસર જારી કરવામાં આવ્યું 

પહેલો મામલો આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે રેપ અને હત્યાનો છે. બીજું કારણ બુધવારે રાત્રે ત્યાં વિરોધ કરી રહેલા લોકો અને ડૉકટરો પર અસામાજીક તત્વોએ હુમલો કર્યો હતો.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.