click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કેવડિયામાં એકતા નગર ખાતે એકતા પરેડનું ગ્રાન્ડ રીહર્સલ, પૂરજોશમાં એકતા પરેડની તૈયારીની જુઓ તસવીર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કેવડિયામાં એકતા નગર ખાતે એકતા પરેડનું ગ્રાન્ડ રીહર્સલ, પૂરજોશમાં એકતા પરેડની તૈયારીની જુઓ તસવીર
GujaratNarmada

કેવડિયામાં એકતા નગર ખાતે એકતા પરેડનું ગ્રાન્ડ રીહર્સલ, પૂરજોશમાં એકતા પરેડની તૈયારીની જુઓ તસવીર

ગુજરાતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે.

Last updated: 2025/10/30 at 12:09 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ગુજરાતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. કેવડીયા ખાતે એકતા પરેડને લઈને છેલ્લા કેટલાક સમયથી તૈયારીઓ ચાલી રહી છે. રાષ્ટ્રીય એકતા દિવસ સ્વતંત્રતા સેનાની અને લોહપુરુષ કહેવાતા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૫ પહેલા ગુજરાતના એકતા નગર ખાતે રિહર્સલ પૂરજોશમાં ચાલી રહ્યા છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતના 30 અને 31 ઓક્ટોબર એમ બે દિવસીય પ્રવાસે છે. દરમિયાન તેઓ કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે.

एकत्व की थीम पर 10 टेब्लो प्रस्तुत किए जाएंगे

परेड का फुल ड्रेस रिहर्सल किया गया

SOU में 31 अक्टूबर को एकता दिवस के अवसर पर परेड आयोजित की जाएगी#UnityDay #NationalUnity #Parade #Unity #SOU

[ Unity, Parade, Rehearsal, Unity Day, SOU ] pic.twitter.com/4Gcbwtamm3

— One India News (@oneindianewscom) October 30, 2025

રાષ્ટ્રીય એકતા દિવસને લઈને કેવડિયા ખાતે શાનદાર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. 31 ઓક્ટોબરના દિવસે એકતા દિવસ પરેડ, જીવંત સાંસ્કૃતિક પ્રદર્શનો અને ભારતની વિવિધતામાં એકતાની ઉજવણી કરતી CAPF ટુકડીઓ પરેડમાં સામેલ થશે.

કેવડિયા ખાતે એકતા પરેડ દિલ્હીમાં 26 જાન્યુઆરી અને 15 ઓગ્સટના રોજ યોજાય છે તેવી ભવ્ય પરેડ હશે. એકતા પરેડમાં સેનાની વિવિધ ટુકડીઓ દ્વારા અદ્ભૂત પ્રદર્શન કરવામાં આવશે. આ પ્રદર્શનને લઈને અત્યારે રીહર્સલ કરવામાં આવી રહ્યું છે.

એકતા પરેડમાં ભારતના વિવિધ પ્રદેશોની સાંસ્કૃતિક ઝાંખી દર્શાવવામાં આવશે. પંજાબના ભાંગડા હોય કે પછી મણિપુરનું નૃત્ય પ્રદેશની ઓળખ બતાવતા નૃત્ય પ્રદર્શિત કરવામાં આવશે. આ પરેડમાં દેશના વિવિધ બેન્ડ પણ જોડાશે.

એકતા પરેડમાં દેશના વિવિધ રાજ્યોના પોલીસ દળો અને સુરક્ષા દળો ઉપરાંત NCC કેડેટ્સથી લઈને આર્મી, નેવી, એરફોર્સ, NSG કમાન્ડો, BSFની ટુકડીઓ પણ ભાગ લેશે. દિલ્હીમાં સેનાની ટુકડીઓ માર્ચ કરે છે તેમ એકતા પરેડમાં પણ સેના દ્વારા માર્ચ કરાશે.

એકતા પરેડમાં સેનાની ટુકડીઓ વિવિધ પ્રકારના કરતબ બતાવશે, સ્વતંત્રતા સેનાની અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે, તેમના માનમાં આ વર્ષે પ્રથમવાર કેવડિયા ખાતે ‘એકતા પરેડ’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ પરેડમાં સૈનિકો મોટરસાયકલ સ્ટંટ શો મુખ્ય આકર્ષણ રહેશે, જેમાં એક સૈનિક સરદાર પટેલના પોશાક પહેરશે. એકતા પરેડમાં આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, કેરળ અને આંધ્રપ્રદેશની પોલીસ ટીમો પણ પરેડમાં પણ ભાગ લીધો છે.

એકતા પરેડમાં વિવિધ રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત કરવામાં આવશે, રિહર્સલ દરમિયાન કલાકારોએ વિવિધ પ્રદર્શન રજૂ કર્યા. આ પરેડમાં BSF, CRPF, CISF, ITBP અને SSB જેવા અર્ધલશ્કરી દળોના જવાનો ભાગ લેશે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: BSF, CAPF ટુકડી, CISF, CRPF, ITBP, NCC કેડેટ્સ, NSG કમાન્ડો, SSB, આંધ્રપ્રદેશ, આર્મી, આસામ, એકતા પરેડ, એરફોર્સ, ઓડિશા, કેરળ, ગુજરાત, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, જીવંત સાંસ્કૃતિક પ્રદર્શનો, ત્રિપુરા, દિલ્હી, નેવી, પંજાબ, પંજાબના ભાંગડા, મણિપુરનું નૃત્ય, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાષ્ટ્રીય એકતા દિવસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સરદાર વલ્લભભાઈ પટેલ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 30, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બીએસએફનું ઊંટ દળ એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતું હતું
Next Article સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી એક ઐતિહાસિક અને ભવ્ય રૂપ ધારણ કરશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?