click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત RTE પ્રવેશ 2026-27 : ધોરણ-1માં મફત પ્રવેશ માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત RTE પ્રવેશ 2026-27 : ધોરણ-1માં મફત પ્રવેશ માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
Gujarat

ગુજરાત RTE પ્રવેશ 2026-27 : ધોરણ-1માં મફત પ્રવેશ માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

ગુજરાતમાં RTE (રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ-1માં મફત પ્રવેશ માટેની ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી એટલે કે 4 એપ્રિલ 2026થી શરૂ થઈ ગઈ છે.

Last updated: 2026/04/04 at 2:31 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

કેન્દ્ર સરકારના Right to Education Act 2009 હેઠળ ગુજરાતમાં ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં 25 ટકા બેઠકો માટે મફત પ્રવેશની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયા આજથી (4 એપ્રિલ) શરૂ થઈ ગઈ છે. 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે આ પ્રવેશ પ્રક્રિયા 4 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ચાલુ રહેશે, જેમાં વાલીઓ ઓનલાઈન અરજી કરી શકશે.

આ વર્ષે રાજ્યમાં કુલ 9709 ખાનગી સ્કૂલોમાં 84,228 બેઠકો ઉપલબ્ધ છે, જે ગયા વર્ષની તુલનામાં ઓછી છે. તેમાં ગુજરાતી માધ્યમની 41,411, અંગ્રેજી માધ્યમની 40,262, હિન્દી માધ્યમની 2,235 અને અન્ય માધ્યમની 320 બેઠકોનો સમાવેશ થાય છે.

પ્રવેશ પ્રક્રિયામાં આ વર્ષે કેટલીક મહત્વપૂર્ણ બદલાવ પણ કરવામાં આવ્યા છે. ખાસ કરીને પાળી પદ્ધતિમાં ચાલતી 56 સ્કૂલોમાં વાલીઓને હવે સવાર કે બપોરની પાળી પસંદ કરવાની અલગથી તક મળશે. જોકે, એકવાર પ્રવેશ ફાળવાયા પછી તે જ વિકલ્પમાં પ્રવેશ કન્ફર્મ કરવો ફરજિયાત રહેશે.

RTE હેઠળ કુલ 13 કેટેગરીના બાળકોને મેરિટ આધારિત અગ્રતાક્રમ મુજબ પ્રવેશ આપવામાં આવે છે. તેમાં અનાથ બાળકો, સંભાળની જરૂરિયાત ધરાવતા બાળકો, બાળમજૂરોના બાળકો, વિકલાંગ બાળકો, શહીદ જવાનોના બાળકો, એક જ દીકરી ધરાવતા માતા-પિતા, BPL કુટુંબોના બાળકો સહિત વિવિધ વર્ગોનો સમાવેશ થાય છે.

આ વર્ષે સૌથી મહત્વપૂર્ણ ફેરફાર અગ્રતાક્રમમાં થયો છે. ગત વર્ષે આંગણવાડીના બાળકોને નવમા ક્રમે પ્રાથમિકતા આપવામાં આવતી હતી, જ્યારે હવે તેમને 12મા ક્રમે રાખવામાં આવ્યા છે, જે EWS કેટેગરીથી પણ પાછળ છે. આ ઉપરાંત, SEBC સાથે અન્ય પછાત વર્ગની જગ્યાએ હવે EWS (આર્થિક રીતે નબળા વર્ગ)નો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગત વર્ષે આશરે 34 હજાર આંગણવાડીના બાળકોને પ્રવેશ મળ્યો હતો, પરંતુ કેટલીક ગેરરીતિઓ સામે આવતા આ વર્ષે સરકાર દ્વારા આ ફેરફાર કરવામાં આવ્યો છે. કેટલીક ફરિયાદો હતી કે કેટલાક વાલીઓ આંગણવાડીમાં ભણ્યા વગર પણ પ્રવેશ માટે ખોટા દાખલા રજૂ કરતા હતા.

આ નવા નિયમો સાથે સરકાર પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શિતા અને યોગ્ય લાભાર્થીઓ સુધી યોજનાનો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા પ્રયત્ન કરી રહી છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, CM Gujarat, Education News, Free Education, free school admission Gujarat, gujarat, Gujarat Education, Gujarat news, gujarati news, latest news, Narendra Modi, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, primary school admission Gujarat, RTE 2026, RTE Admission, RTE eligibility Gujarat, RTE Gujarat Admission 2026, RTE online form Gujarat, RTE પ્રવેશ, School Admission, top news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, ગુજરાત શિક્ષણ, ગુજરાત સમાચાર, ભારત, મફત શિક્ષણ, શાળા પ્રવેશ, શિક્ષણ સમાચાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 4, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભાજપ સ્થાપના દિવસની ભાવનગર જિલ્લામાં સંગઠન દ્વારા ગરિમાપૂર્ણ ઉજવણીનું આયોજન
Next Article મધ્ય-પૂર્વ તણાવની અસર : UAEએ પાકિસ્તાન પાસેથી $3.5 અબજ કરજની તાત્કાલિક વસૂલાત માંગતા આર્થિક સંકટ ઊંડું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?