click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બેકગ્રાઉન્ડમાં હનુમાનજી…, ‘સિંઘમ અગેન’માં રણવીરનો ફર્સ્ટ લુક આઉટ, અજય દેવગણે રિલીઝ કર્યું પોસ્ટર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > બેકગ્રાઉન્ડમાં હનુમાનજી…, ‘સિંઘમ અગેન’માં રણવીરનો ફર્સ્ટ લુક આઉટ, અજય દેવગણે રિલીઝ કર્યું પોસ્ટર
Gujarat

બેકગ્રાઉન્ડમાં હનુમાનજી…, ‘સિંઘમ અગેન’માં રણવીરનો ફર્સ્ટ લુક આઉટ, અજય દેવગણે રિલીઝ કર્યું પોસ્ટર

'સિંઘમ અગેન' માં ટાઈગર શ્રોફથી લઈને અક્ષય કુમાર, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ જોરદાર એક્શન જોવા મળશે અજય દેવગણે શેર કર્યો 'સિંઘમ અગેન'નો રણવીર સિંહનો ફર્સ્ટ લુક

Last updated: 2023/10/30 at 4:49 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

રોહિત શેટ્ટીની સિંઘમ ફ્રેંચાઈઝીની નેક્સટ ઈન્ટોલમેન્ટ ‘સિંઘમ અગેન’ ફિલ્મ હાલમાં ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં એકવાર સિંઘમ એટલે કે અજય દેવગણની જબરજસ્ત એક્શન જોવા મળશે. ‘સિંઘમ અગેન’ માં ટાઈગર શ્રોફથી લઈને અક્ષય કુમાર, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ જોરદાર એક્શન સીક્વેંસ કરતા જોવા મળી રહ્યા છે. હાલમા જ ફિલ્મની જોરદાર એક્શનની તસવીરો સામે આવી હતી. તો હવે ફેન્સની એક્સાઈટમેંટ વધારતા ‘સિંઘમ અગેન’ નો રણવીર સિંહનો ફસ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે.

The most notorious officer of my squad, #Simmba!#SinghamAgain @RanveerOfficial @ADFFilms @RSPicturez @jiostudios @RelianceEnt #Cinergy pic.twitter.com/Kf0eJPi4qO

— Ajay Devgn (@ajaydevgn) October 30, 2023

અજય દેવગણે શેર કર્યો ‘સિંઘમ અગેન’નો રણવીર સિંહનો ફર્સ્ટ લુક

અજય દેવગણે આજે માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સ (X) પર ‘સિંઘમ અગેન’નો રણવીર સિંહનો ફસ્ટ લુક શેર કર્યો છે. પોસ્ટરમાં રણવીર સિંહ પોલીસની વર્દીમાં જોરદાર દેખાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે સંગ્રામ ભાલેરાવની ભૂમિકામાં જોવા મળતા રણવીર સિંહના આ પોસ્ટરમાં ભગવાન હનુમાનજીની તસવીર જોવા મળી રહી છે. તેને જોઈ ફેન્સની એક્સાઈટમેન્ટ વધી ગઈ છે. તો રણવીર સિંહના પોસ્ટર શેર કરતા અજય દેવગણે કેપ્શનમાં લખ્યું છે કે, “મારી ટુકડીનો સૌથી કુખ્યાત ઓફિસર અધિકારી”.

અજય દેવગણ દ્વારા ‘સિંઘમ અગેન’ નું રણવીર સિંહનું પહેલું પોસ્ટર જાહેર કરી દીધુ છે. જેમાં ફેંસને ઘણુ પસંદ આવી રહ્યું છે. તેની સાથે હવે ફેંસ એવું પણ પુછી રહ્યા છે કે ‘સિંઘમ અગેન’ નું અજય દેવગણનું પોસ્ટર ક્યારે રિલીઝ કરવામાં આવશે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Ajay Devgn, akshay kumar, Deepika Padukone, first look, Ranveer Singh, Rohit Shetty, singham again, Tiger Shroff'

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 30, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article તાપી જિલ્લા ડોલવણ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલનો વિદાય સમારંભ યોજાયો.
Next Article દિગ્ગજ ક્રિકેટર MS ધોનીને SBIએ બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર, જાણો શું હશે જવાબદારી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?