Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ માં હિન્દી દિન ઉજવાયો

એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ માં હિન્દી દિન ઉજવાયો

એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસામાં આજરોજ હિન્દી દિન ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલીમાર્થીઓએ હિન્દી ભાષા નું મહત્વ તેમજ પ્રાર્થના સભામાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા હિન્દી દિનની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દી દિવસ નિમિત્તે તાલીમાર્થીઓ માટે વાર્તા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નું માર્ગદર્શન આચાર્ય ગીતાબેન નિનામાએ આપ્યું હતું. કાર્યક્રમમાં પ્રભારી મંત્રીશ્રી ધીરેનભાઈ પ્રજાપતિ સાહેબ અને પ્રમુખશ્રી નવીનચંદ્ર આર મોદી સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી.

 

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.