click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘હિન્દુ-બોદ્ધ પણ ધાર્મિક ફોબિયાના શિકાર થઈ રહ્યા છે: UNમાં ઈસ્લામોફોબિયા અંગેના પાકિસ્તાનના પ્રસ્તાવથી દૂર રહ્યું ભારત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘હિન્દુ-બોદ્ધ પણ ધાર્મિક ફોબિયાના શિકાર થઈ રહ્યા છે: UNમાં ઈસ્લામોફોબિયા અંગેના પાકિસ્તાનના પ્રસ્તાવથી દૂર રહ્યું ભારત
Gujarat

‘હિન્દુ-બોદ્ધ પણ ધાર્મિક ફોબિયાના શિકાર થઈ રહ્યા છે: UNમાં ઈસ્લામોફોબિયા અંગેના પાકિસ્તાનના પ્રસ્તાવથી દૂર રહ્યું ભારત

ગુરુદ્વારા, મઠો અને મંદિરો જેવા ધાર્મિક સ્થળો પર વધતા હુમલાઓથી એ સ્પષ્ટ થાય છે કે ફોબિયાથી કેવી રીતે અન્ય ધર્મો પણ પ્રભાવિત છે: રુચિરા કંબોજ

Last updated: 2024/03/16 at 1:00 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ફોબિયા માત્ર અબ્રાહમિક ધર્મો પૂરતો મર્યાદિત નથી. એવા ઘણા પુરાવા છે જેના દ્વારા સમજી શકાય છે કે, બિન-અબ્રાહમિક ધર્મો પણ તેનાથી પ્રભાવિત છે. ભારતે શુક્રવારે યૂનાઈટેડ નેશનમાં યહૂદી-વિરોધી, ક્રિશ્ચિયનોફોબિયા અથવા ઈસ્લામોફોબિયાની નિંદા કરી પરંતુ હિન્દુ, બોદ્ધ અને સીખોને પ્રભાવિત કરનારા ફોબિયા પર પણ ભાર મૂક્યો અને કહ્યું કે, અબ્રાહમિક ધર્મો ઉપરાંતના ધાર્મિક ભયને ઓળખવાની જરૂર છે.

Contents
UNમાં ઈસ્લામોફોબિયા અંગેના પાકિસ્તાનના પ્રસ્તાવથી દૂર રહ્યું ભારત115 દેશોએ પક્ષમાં મતદાન કર્યું અને 44 દેશો તેનાથી દૂર રહ્યા

UNમાં ઈસ્લામોફોબિયા અંગેના પાકિસ્તાનના પ્રસ્તાવથી દૂર રહ્યું ભારત

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈસ્લામોફોબિયાનો સામનો કરવા અંગે પાકિસ્તાનને એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેનાથી ભારત દૂર રહ્યું હતું. યૂનાઈટેડ નેશનમાં ભારતની સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું કે, બહુલવાદના એક પ્રાઉડ ચેમ્પિયન તરીકે, ભારત તમામ ધર્મો અને તમામ ધર્મોના સમાન સંરક્ષણ અને પ્રચારના સિદ્ધાંતને મજબૂતીથી જાળવી રાખે છે. એ સ્વીકાર કરવો પણ જરૂરી છે કે, ફોબિયા અબ્રાહમિક ધર્મો કરતા પણ વધુ ફેલાયેલો છે.

રુચિરા કંબોજે કહ્યું કે દાયકાઓના પુરાવા દર્શાવે છે કે બિન-અબ્રાહમિક ધર્મોમાં માનનારા લોકો પણ ધાર્મિક ફોબિયા એટલે કે ડરથી પ્રભાવિત થયા છે. ખાસ કરીને હિંદુ વિરોધી, બૌદ્ધ વિરોધી અને શીખ વિરોધી તત્વો પણ સામે આવ્યા છે. ગુરુદ્વારા, મઠો અને મંદિરો જેવા ધાર્મિક સ્થળો પર વધતા હુમલાઓથી એ સ્પષ્ટ થાય છે કે ફોબિયાથી કેવી રીતે અન્ય ધર્મો પણ પ્રભાવિત છે.

115 દેશોએ પક્ષમાં મતદાન કર્યું અને 44 દેશો તેનાથી દૂર રહ્યા

193 સભ્યની યુએનજીએ પાકિસ્તાન દ્વારા રજૂ કરાયેલ પ્રસ્તાવ ઈસ્લામોફોબિયાનો સામનો કરવાના ઉપાયને એડોપ્ટ કર્યો તેના પર 115 દેશોએ તેની તરફેણમાં મતદાન કર્યું. કોઈ પણ દેશે તેનો વિરોધ નથી કર્યો. જોકે, ભારત, બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, યુક્રેન અને બ્રિટન સહિત 44 દેશો આ પ્રસ્તાવ પર મતદાન કરવાથી દૂર રહ્યા હતા.

 

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: Hindu-Buddhists, India stays, Islamophobia at the UN, Pakistan's proposal, religious phobia, Ruchira Kamboje

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 16, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article લોકસભાની ચૂંટણીનું સમયપત્રક આજે બપોરે 3.00 વાગે જાહેર કરાશે
Next Article ગુજરાતમાં હાઈવે, ઉજ્જૈનમાં રોપવે…:ગડકરીના મંત્રાલયે મોડી રાત્રે તાબડતોબ અનેક પ્રોજેક્ટ મંજૂર કર્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?