દર વર્ષે તમે જોયું હશે કે સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસના અવસર પર લોકો દેશભક્તિની ભાવનાથી પોતાની લોકો પોતાની બાઈક કે કાર પર રાષ્ટ્રધ્વજ લગાવતા હોય છે. પરંતુ દરેકને આ કરવાની મંજૂરી નથી હોતી. ભારતીય ધ્વજ સંહિતા, 2002 મુજબ, માત્ર અમુક લોકોને જ તેમના વાહનો પર ત્રિરંગો લગાવવાનો કાનૂની અધિકાર છે.
વાહન પર તિરંગો લગાવવાની સત્તા કોની પાસે છે?
રાષ્ટ્રીય ધ્વજ સંહિતા અનુસાર ત્રિરંગો ફરકાવવા બાબતે અમુક નિયમો હોય છે જેમકે, જ્યારે પણ ત્રિરંગો ફરકાવવામાં આવે ત્યારે ભગવો રંગ ઉપરની તરફ હોવો જોઈએ. તેમજ ફાટેલો કે મેલો પણ ન હોવો જોઈએ.












