click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: 2019માં નવા સંસદ ભવનનો ઠરાવ પસાર થયો અને 3 વર્ષમાં બનીને તૈયાર થયું નવું બિલ્ડિંગ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > 2019માં નવા સંસદ ભવનનો ઠરાવ પસાર થયો અને 3 વર્ષમાં બનીને તૈયાર થયું નવું બિલ્ડિંગ
Gujarat

2019માં નવા સંસદ ભવનનો ઠરાવ પસાર થયો અને 3 વર્ષમાં બનીને તૈયાર થયું નવું બિલ્ડિંગ

રવિવાર દેશ માટે ઐતિહાસિક દિવસ છે. આ દિવસે દેશને નવી સંસદ ભવન મળવા જઈ રહ્યું છે. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ઉદ્ઘાટન કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે સરકારે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. માહિતી અનુસાર, નવા સંસદ ભવનનો ઉદ્ઘાટન સમારોહ બે તબક્કામાં પૂર્ણ થશે.

Last updated: 2023/05/26 at 4:35 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

28 મે રવિવાર દેશ માટે ઐતિહાસિક દિવસ છે. આ દિવસે દેશને નવી સંસદ ભવન મળવા જઈ રહ્યું છે. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ઉદ્ઘાટન કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે સરકારે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. માહિતી અનુસાર, નવા સંસદ ભવનનો ઉદ્ઘાટન સમારોહ બે તબક્કામાં પૂર્ણ થશે. જેમાં પ્રથમ તબક્કો 28મી મેના રોજ સવારે 7.30 થી 9.30 સુધી ચાલશે જ્યારે ઉદ્ઘાટન કાર્યક્રમનો બીજો તબક્કો બપોરે 12 થી 2.30 સુધી ચાલશે. નવા સંસદ ભવનનું નિર્માણ સરકારના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે.

5 ઓગસ્ટ 2019 ના રોજ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોમાંથી એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્ર સરકારને નવું સંસદ ભવન બનાવવાનું કહેવામાં આવ્યું હતું. નવા સંસદ ભવનના નિર્માણ માટેની દરખાસ્ત ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ અનુક્રમે રાજ્યસભા અને લોકસભામાં કરી હતી. આ પછી, 10 ડિસેમ્બર 2020 ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ભૂમિપૂજન કર્યું. નવા સંસદ ભવનનું નિર્માણ હવે પૂર્ણ થઈ ગયું છે અને આ ઈમારત આત્મનિર્ભર ભારતનું પ્રતિક બનશે. આ સાથે સંસદનું આ નવનિર્મિત ભવન પણ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે.

લોકસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે નવા સંસદ ભવનની ડિઝાઇન મેસર્સ એચસીપી ડિઝાઇન એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ દ્વારા કરવામાં આવી છે અને તેનું નિર્માણ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ આ અસાઈનમેન્ટ 2020માં જીત્યો હતો.

નવી ઇમારત તમામ આધુનિક ઓડિયો-વિઝ્યુઅલ કમ્યુનિકેશન સુવિધાઓ અને ડેટા નેટવર્ક સિસ્ટમથી સજ્જ હશે. બાંધકામના કામ દરમિયાન સંસદના સત્રોના સંચાલનમાં ન્યૂનતમ વિક્ષેપ ન આવે અને તમામ પર્યાવરણીય સલામતીનું પાલન કરવામાં આવે તેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે.

10 ડિસેમ્બરે પીએમએ કર્યો શિલાન્યાસ
નવું સંસદ ભવન હાલના સંસદ ભવન નજીક બનાવવાનો પ્રસ્તાવ છે. તે ત્રિકોણાકાર બિલ્ડીંગ હશે જ્યારે વર્તમાન સંસદ ભવન ગોળાકાર છે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બરે ભારતની સંસદની નવી ઇમારતનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદની નવી ઇમારતની ટોચ પર રાષ્ટ્રીય પ્રતીકની પ્રતિમાનું અનાવરણ કર્યું.

સરકાર અને અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંસદના વધતા કામને કારણે નવી ઇમારત બનાવવાની જરૂરિયાત અનુભવાઈ હતી. વર્તમાન સંસદ ભવન બ્રિટિશ સમયગાળા દરમિયાન બાંધવામાં આવ્યું હતું, જે લગભગ 100 વર્ષ (93 વર્ષ) જૂનું છે અને તેમાં જગ્યા અને અત્યાધુનિક સુવિધાઓનો અભાવ છે.

4 ઓગસ્ટ 2022ના રોજ નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય 70% પૂર્ણ થઈ ગયું હતુ કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી કૌશલ કિશોરે લોકસભામાં માહિતી આપી. જે અંગે નવી સંસદનું મુખ્ય માળખું પૂર્ણ થયુ છે અને અન્ય કામ ચાલી રહ્યું છે હોવા અંગેની ટાટા પ્રોજેક્ટ સીઈઓએ માહિતી આપી હતી.

2023ના જાન્યુઆરીમાં પીએમ નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનની ઓચિંતી મુલાકાતે ગયા. તેમણે સંસદના બંને ગૃહોની મુલાકાત લેવા અને સુવિધાઓ તેમજ વિવિધ કાર્યોનું નિરીક્ષણ કરવામાં એક કલાકથી વધુ સમય પસાર કર્યો. જે બાદ નવું સંસદ ભવનને મેં 2023માં અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે અને તે આ મહિનાના અંત સુધીમાં તૈયાર થઈ જશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

લોકસભાના સ્પીકર ઓમ બિરલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને તેમને 28 મે 2023ના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપ્યું. નવા સંસદ ભવનનું નિર્માણ હવે પૂર્ણ થયું છે અને નવી ઇમારત આત્મનિર્ભર ભારતની ભાવનાનું પ્રતીક છે. ત્યારે 28મી તારીખે પીએમ તેનું ઉદ્ધાટન કરશેની જાણ થતા જ કુલ 20 વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો જે બાદ ભારે વિવાદ સર્જાયો ત્યારે આ વિવાદ વચ્ચે 28 તારીખે તેનું ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 26, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમેરિકા ડિફોલ્ટ થાય તો 70 લાખ લોકોની નોકરી જશે
Next Article સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, ફરી તાકાતવર બનાવ્યુ NIA, આ રીતે મોદી સરકારે આતંકવાદીઓની કમર તોડી નાખી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?