Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

બોરસદમાં ગાયનું માથું કાપીને જાહેર જગ્યાએ મુકતા સમસ્ત હિન્દૂ સમાજ આક્રોષિત

બોરસદમાં ગાયનું માથું કાપીને જાહેર જગ્યાએ મુકતા સમસ્ત હિન્દૂ સમાજ આક્રોષિત

આણંદ જિલ્લાના બોરસદ ખાતે અમુક અસામાજિક તત્વો દ્વારા કોમી વયમનસ્ય ફેલાવવાના બદ ઈરાદે વન તળાવથી ટેકરીયાપુરા જતી નહેરમાં ગાયનું માથું કાપીને નાખવામાં આવ્યું હતું. ઉપરાંત ગાયના બીજા અંગો પણ આસપાસ મળી આવેલ હતા. આવું જઘન્ય કૃત્ય કરનારાઓ સામે કડકમાં કડક કાયદેસરનાં પગલાં લેવાય તેમજ ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે કારણે સમસ્ત હિન્દૂ સમાજ, અલગ અલગ હિન્દૂ સંગઠનો મોટી સંખ્યામાં એક થઇ મહાયાત્રા સ્વરૂપે બોરસદ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં જઈને પ્રાંત સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું.

 

 

 

રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.