click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: World Population Day: દુનિયાનો સૌથી જવાન દેશ ભારત, ચીન-જાપાનથી પણ આપણે શ્રેષ્ઠ, જાણો કેમ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > World Population Day: દુનિયાનો સૌથી જવાન દેશ ભારત, ચીન-જાપાનથી પણ આપણે શ્રેષ્ઠ, જાણો કેમ
Gujarat

World Population Day: દુનિયાનો સૌથી જવાન દેશ ભારત, ચીન-જાપાનથી પણ આપણે શ્રેષ્ઠ, જાણો કેમ

ભારત દુનિયાનો સૌથી જવાન દેશ છે અને આગામી 50 વર્ષ સુધી સૌથી યુવાન રહેવાનો ખિતાબ પણ આપણી પાસે રહેશે. ભારતની આઝાદી પછી એટલે કે વર્ષ 1951 માં ભારતની વસ્તી માત્ર 36.1 કરોડ હતી.

Last updated: 2023/07/11 at 2:29 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

દુનિયાની 800 કરોડની આબાદીમાં ભારત- ચીનની જનસંખ્યા જ 285 કરોડ છે. પરંતુ આપણા દેશમાં અડધીથી વધારે સંખ્યા જુવાન છે. ત્યા ચીન, જાપાન અને અમેરિકાનું કોઈ સ્થાન નથી. આજે વર્લ્ડ પોપ્પુલેશન દિવસ આવો જાણીએ કે જનસંખ્યાથી જોડાયેલ આ પાંચ મહત્વની જાણકારી.

Contents
1. આબાદીમાં ભારત નંબર વન2. ભારતની અડધી વસ્તી યુવાન3. ભારતની વસ્તી ક્યારે અને કેટલી વધી?4. આપણે ચીનથી સારા છીએ5. ચીનમાં બાળકો પેદા સરકારે વિવિધ લાભની યોજના મુકવી પડે છે

1. આબાદીમાં ભારત નંબર વન

UNFPA એ આપેલા રિપોર્ટ પ્રમાણે આ વર્ષે એપ્રિલમાં ભારતે જનસંખ્યા મામલે ચીનને પાછળ પાડી દીધુ છે. રિપોર્ટ પ્રમાણે ભારતની આબાદી ચીન કરતા 29 લાખ વધારે થઈ ગઈ છે. ચીનનું પોપ્યુલેશન142.57 કરોડ છે જ્યારે ભારતનું 142.86 કરોડ છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ પ્રમાણના અનુમાન પ્રમાણે 2100 સુધી ભારતની આબાદી 1.5 અરબને પાર કરી જશે.

2. ભારતની અડધી વસ્તી યુવાન

ભારત દુનિયાનો સૌથી જવાન દેશ છે અને આગામી 50 વર્ષ સુધી સૌથી યુવાન રહેવાનો ખિતાબ પણ આપણી પાસે રહેશે. યુએનના એક રિપોર્ટ પ્રમાણે ભારતની અડધી વસ્તીની ઉંમર 25 થી 64 વર્ષ છે. 40 ટકા વસ્તી 25 વર્ષથી ઓછી ઉંમરની છે. દેશમાં વૃદ્ધોની સંખ્યા માત્ર 7 ટકા જ છે. આ પ્રમાણે જોઈએ તો ભારતની વસ્તીની સરેરાશ ઉંમર લગભગ 28 વર્ષ છે. જ્યારે ચીનની 39. અમેરિકાની 38 અને જાપાનની 40 વર્ષ છે.

3. ભારતની વસ્તી ક્યારે અને કેટલી વધી?

ભારતની આઝાદી પછી એટલે કે વર્ષ 1951 માં ભારતની વસ્તી માત્ર 36.1 કરોડ હતી. તેના પછીના 30 વર્ષમાં તે 68.3 કરોડ થઈ ગઈ. યુએનના એક રિપોર્ટ પ્રમાણે છેલ્લા 70 વર્ષમાં ભારતની વસ્તીમાં લગભગ એક અબજનો વધારો થયો છે. જો કે, ચિંતા જેવી કોઈ વાત નથી કારણ કે આંકડા પ્રમાણે જનસંખ્યાનો વૃદ્ધિનો દર ઘણો ઓછો છે.

4. આપણે ચીનથી સારા છીએ

આપણા દેશનો પ્રજનન દર ચીનની સરખામણીએ ઘણો સારો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના એક રિપોર્ટ પ્રમાણે ભારતની સરેરાશ પ્રજનન દર 2 બાળક પ્રતિ મહિલાનો છે. 38 વર્ષ પહેલા આ 3.8 નો હતો. ચીનનો સરેરાશ પ્રજનન દર 1.2 અને અમેરિકાનો 1.6 છે.

5. ચીનમાં બાળકો પેદા સરકારે વિવિધ લાભની યોજના મુકવી પડે છે

ચીનની વસ્તીમાં સતત ઘટાડો આવી રહ્યો છે. જેના કારણે ત્યાની સરકાર ચિંતામાં છે. અત્યારે ચીનમાં બાળકો પેદા કરવા માટે લાલચ આપવામાં આવે છે. આ વર્ષે પણ ચીન બાળકો પેદા કરવા માટે સરકારે વિવિધ યોજનાઓ જાહેર કરી લાભ આપી રહી છે. જેમાં બાળકો પેદા કરવા પર ટેક્સમાં છુટ, ઘર ખરીદવા પર સબ્સીડી, ત્રીજા બાળકના અભ્યાસમા લાભ આપવા સહિત અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, china, world-population-day

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 11, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનનો મોટો નિર્ણય, NATOમાં જોડાવા તૈયાર! 31 દેશોનું સમર્થન
Next Article ‘બંગાળ હિંસા એક સ્ટેટ સ્પોન્સર્ડ મર્ડર’: સંબિત પાત્રાના મમતા બેનર્જી પર આકરા પ્રહાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?