click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમેરિકામાં વસતા ભારતીયો પણ ઈચ્છે છે કે વડાપ્રધાન મોદી જ જીતે, ભારતીય અમેરિકન સમાજના વડાનું નિવેદન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમેરિકામાં વસતા ભારતીયો પણ ઈચ્છે છે કે વડાપ્રધાન મોદી જ જીતે, ભારતીય અમેરિકન સમાજના વડાનું નિવેદન
Gujarat

અમેરિકામાં વસતા ભારતીયો પણ ઈચ્છે છે કે વડાપ્રધાન મોદી જ જીતે, ભારતીય અમેરિકન સમાજના વડાનું નિવેદન

Last updated: 2024/05/08 at 4:40 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારતીય અમેરિકન સમાજના વડા અજય જૈન ભટૂરિયા (Ajay Jain Bhaturia)એ કહ્યું કે, અમેરિકાના વસતા ભારતીયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ પસંદ કરે છે. મોટાભાગના ભારતીય મૂળના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રીજો કાર્યકાળ જોવા ઈચ્છે છે. આ ઉપરાંત જ્યારે ભારત વિશ્વભરમાં ચમકે છે, ત્યારે તેઓ ગર્વ અનુભવે છે, તેથી જ મોટાભાગના ભારતીયો દેશમાં વડાપ્રધાન મોદીને ફરી વડાપ્રધાન બનતા જોવા માંગે છે.

Contents
અમેરિકાની આર્થિક વૃદ્ધિમાં ભારતીયોનું મોટું યોગદાન : ભટૂરિયા‘ભારત સરકારની નીતિના કારણે દેશ બદલાઈ રહ્યો છે’

અમેરિકાની આર્થિક વૃદ્ધિમાં ભારતીયોનું મોટું યોગદાન : ભટૂરિયા

ભારતીય-અમેરિકન ડમોક્રેટિક ફંડરાઈજર ભટૂરિયાએ કહ્યું કે, અમેરિકાની આર્થિક વૃદ્ધિમાં ભારતીયોનું મોટું યોગદાન છે. ભારતીયો સંયુક્ત રાજ્ય અમેરિકાની આર્થિક વૃદ્ધિ વધારવા અથાગ મહેનત કરી રહ્યા છે. ભારતનો આર્થિક વિકાસ લગભગ છથી સાત ટકાની ગતિએ આગળ વધી રહ્યો છે. ડેટા મુજબ આ વર્ષના અંત સુધીમાં ભારત જાપાનને પછાડી વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ત્યારબાદ કદાચ 2027 સુધીમાં ભારત અમેરિકા અને ચીન પછી ત્રીજી મોટી અર્થવ્યસ્થા બની જશે.

‘ભારત સરકારની નીતિના કારણે દેશ બદલાઈ રહ્યો છે’

તેમણે કહ્યું કે, ભારત સરકારની નીતિના કારણે દેશ બદલાઈ રહ્યો છે. વાણિજ્ય, નાના અને મોટા ઉદ્યોગો, રેલ્વે વિકાસ, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત તમામ ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છે, જેના કારણે દેશને સકારાત્મક પરિણામ મળી રહ્યું છે. આ સ્થિતિ જાળવવા માટે વડાપ્રધાન મોદી અને તેમની ટીમને ફરી ચૂંટવા જોઈએ. ભારતમાં વસતા લોકો અમેરિકા અથવા યુરોપીય દેશોની તુલનાએ વધુ લેવડદેવડ કરી રહ્યા છે. એટલું જ નહીં તેમની પાસે શ્રેષ્ઠ જીવન વીમાની પણ સુવિધા છે. વડાપ્રધાન મોદી પ્રવાસી ભારતીયો સુધી પહોંચવામાં અને તેમને જોડવામાં સફળ થયા છે.

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: Ajay Jain Bhaturia, america, Prime Minister Modi

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 8, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘દક્ષિણના લોકો આફ્રિકન અને પૂર્વના ચીની જેવા દેખાય છે’, સામ પિત્રોડાના વધુ એક નિવેદનથી વિવાદ
Next Article ‘શહેજાદાના ગાઈડ પર ગુસ્સે છું, કાળા લોકોને ગાળ આપી, સામ પિત્રોડાના નિવેદન મુદ્દે PM મોદીના પ્રહાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?