click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારતની તાકાતમાં વધારો: સ્વદેશી તેજસ Mk-1A ફાઈટર જેટ આ મહિને વાયુસેનાને મળશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારતની તાકાતમાં વધારો: સ્વદેશી તેજસ Mk-1A ફાઈટર જેટ આ મહિને વાયુસેનાને મળશે
Gujarat

ભારતની તાકાતમાં વધારો: સ્વદેશી તેજસ Mk-1A ફાઈટર જેટ આ મહિને વાયુસેનાને મળશે

Last updated: 2025/06/03 at 4:43 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

છેલ્લા એક દાયકામાં ભારતે પડોશી દેશ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર બે એર સ્ટ્રાઈક કરી છે, જેમાં વપરાયેલા ફાઈટર પ્લેન અન્ય દેશો પાસેથી ભારતે ખરીદીને વસાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પર ભાર મૂકી રહ્યા છે. ત્યારે હવે સેનામાં પણ સ્વદેશી ફાઈટર જેટનો સમાવેશ થવા જઈ રહ્યો છે. આવો આ ફાઈટર જેટ કેવી ખાસિયતો ધરાવે છે? આવો જાણીએ.

ભારતીય વાયુસેના ઉપયોગ માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની નાશિક શાખા દ્વારા પહેલું LCA તેજસ Mk-1A ફાઈટર જેટ તૈયાર કરવામાં આવ્યું છે. LCA તેજસ Mk-1A એ LCA તેજસ Mk-1નું એડવાન્સ વર્ઝન છે. જેને મલ્ટિરોલ ફાઈટર જેટના રૂપમાં ડિઝાઈન કરવામાં આવ્યું છે. જૂન મહિનાના અંત સુધીમાં તેને ભારતીય સેનાને સોંપવામાં આવશે. જેનાથી ભારતીય વાસુસેનાની તાકાતમાં વધારો થશે.

LCA તેજસ Mk-1A 13,500 વજન ધરાવે છે. તે 1.8 મૈક એટલે કે અંદાજિત 2200 કિમી/કલાકની ઝડપ ધરાવે છે તથા તેની રેંજ 1850 કિમીની છે. આ ફાઈટર જેટમાં GE F404-IN20 ટર્બોફેન અને 85 kN થ્રસ્ટ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત તેમાં EL/M-2052 AESA રડાર, ઇલેક્ટ્રોનિક વોરફેયર સુઈટ અને સ્વદેશી ડેટા લિંકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. LCA તેજસ Mk-1A 7 હાર્ડપોઈન્ટ, 23 મીમી GSh-23 તોપ, Astra BVR મિસાઈટ, બ્રહ્મોસ-NG અને ગાઈડેડ બોંબ જેવા હથિયારોનું પણ વહન કરશે. તે હવાથી હવા, હવાથી જમીન અને નૌસૈનિક હુમલાઓ કરવા માટે સક્ષમ છે.

LCA તેજસ Mk-1Aનો 65 ટકાથી વધુ હિસ્સો ભારતમાં બનાવવામાં આવ્યો છે. જોકે ભારતને તેનું પહેલું LCA તેજસ Mk-1A માર્ચ-2024માં મળવાનું હતું, પરંતુ અમેરિકન GE એરોસ્પેસ દ્વારા F404-IN20 એન્જિન સપ્લાયમાં કરવામાં આવેલા વિલંબના કારણે પહેલું એન્જિન માર્ચ 2025માં મળ્યું હતું. જેથી તેના નિર્માણ કાર્યમાં મોડું થયું હતું.

જોકે, હવે આ મહિનાના અંત સુધીમાં ભારતીય વાયુસેનાને તેનું પહેલું LCA તેજસ Mk-1A મળશે. તેજસ Mk-1Aનું નવું કેન્દ્ર નાશિક છે. HAL બેંગલોર અને નાસિક બંને મળીને એક વર્ષમાં 24 જેટ બનાવી શકે છે. આમ ભારત હવે સંરક્ષણના સાધનોને લઈને પણ આત્મનિર્ભર બનવા તરફ ડગલું ભરી રહ્યું છે.

કેન્દ્ર સરકાર ત્રણેય પાંખને વધુ સક્ષમ બનાવવા માટે તત્પર છે, પરંતુ આ મુદ્દે અગાઉ વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે કહ્યું હતું કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની કામગીરી પર શંકા વ્યક્ત કરી હતી, કારણ કે 2021માં ઓર્ડર કરવામાં આવેલા 83 જેટ્સમાંથી એક પર ડિલિવરી કરી નહોતી.

You Might Also Like

અલ્હાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવીને સલાહ આપી

આજે વિશ્વ પર્યાવરણ દિવસ, ‘વન કવચ’ પહેલ દ્વારા પર્યાવરણ સુરક્ષામાં અગ્રેસર બન્યું ગુજરાત

અમેરિકામાં વસતા ભારતીયોને ઝટકો! દેશમાં પૈસા મોકલવા પર લાગશે આટલો ટેક્સ!

દેશમાં જાતિ ગણતરી ક્યારે શરૂ થશે? સામે આવી તારીખ, જાણો તમારા વિસ્તારમાં ક્યારે થશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની થશે અનોખી ઉજવણી

TAGGED: AIR strike, Breaking news, central goverment, guajrti news, Hindustan Aeronautics Limited, indian air force, INDIAN ARMY, oneindianews, topnews, ભારતીય સેના, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 3, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રાજસ્થાન બનશે ‘સ્વદેશી શસ્ત્રો’નું હબ: ‘મૅડ ઇન રાજસ્થાન’ બ્રાન્ડથી સેના વધુ થશે સશક્ત
Next Article ‘ભારતે 48 કલાકની લડાઈ 8 કલાકમાં જ પૂર્ણ કરી લીધી’, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અલ્હાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવીને સલાહ આપી
Gujarat જૂન 5, 2025
આજે વિશ્વ પર્યાવરણ દિવસ, ‘વન કવચ’ પહેલ દ્વારા પર્યાવરણ સુરક્ષામાં અગ્રેસર બન્યું ગુજરાત
Gujarat જૂન 5, 2025
અમેરિકામાં વસતા ભારતીયોને ઝટકો! દેશમાં પૈસા મોકલવા પર લાગશે આટલો ટેક્સ!
Gujarat જૂન 4, 2025
દેશમાં જાતિ ગણતરી ક્યારે શરૂ થશે? સામે આવી તારીખ, જાણો તમારા વિસ્તારમાં ક્યારે થશે
જૂન 4, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?