click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ચંદ્રયાન-3ની સફળતા બાદ ભદ્રકાળી મંદિર પહોંચ્યા ISRO ચીફ એસ.સોમનાથ, કહ્યું ‘હું ધર્મગ્રંથ પણ વાંચુ છુ.
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ચંદ્રયાન-3ની સફળતા બાદ ભદ્રકાળી મંદિર પહોંચ્યા ISRO ચીફ એસ.સોમનાથ, કહ્યું ‘હું ધર્મગ્રંથ પણ વાંચુ છુ.
Gujarat

ચંદ્રયાન-3ની સફળતા બાદ ભદ્રકાળી મંદિર પહોંચ્યા ISRO ચીફ એસ.સોમનાથ, કહ્યું ‘હું ધર્મગ્રંથ પણ વાંચુ છુ.

ઈસરોના ચેરમેન એસ.સોમનાથે કહ્યું, ચંદ્રની સપાટી પર તમામ યોગ્ય કામ થઈ રહ્યા છે, લેન્ડર-રોવર પણ સારી સ્થિતિમાં. વડાપ્રધાન મોદી દ્વારા ‘શિવશક્તિ પોઈન્ટ’ અને ‘તિરંગા પોઈન્ટ’ નામ આપવા અંગે પણ ઈસરોના વડાએ આપ્યો જવાબ.

Last updated: 2023/08/28 at 12:25 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ISROના ચીફ એસ.સોમનાથ આજે તિરુવનંતપુરમમાં પૂર્ણમિકવુ ભદ્રકાળી મંદિર પહોંચ્યા હતા. અહીં તેમણે પૂજા-અર્ચના કર્યા બાદ કહ્યું કે, વિજ્ઞાન અને આધ્યાત્મિકતા બંને જુદી જુદી બાબતો છે અને બંનેને મિલાવવાની કોઈ જરૂર નથી. એસ.સોમનાથે કહ્યું કે, હું કે સંશોધનકર્તા છું.. હું ચંદ્ર વિશે સંશોધન કરું છું. વિજ્ઞાન અને આધ્યાત્મિકતા બંનેનું સંશોધન કરવું, તે મારા જીવનની યાત્રાનો એક ભાગ છે… હું ઘણા મંદિરોમાં જાઉ છું… ઘણા ધર્મગ્રંથો વાંચુ છું અને બ્રહ્માંડમાં આપણા અસ્તિત્વ વિશે સંશોધન કરવાના પ્રયત્નો કરું છું.

Contents
ઈસરોના વડાએ ચંદ્રયાન-3 અંગે પણ આપી મહત્વની માહિતીશિવશક્તિ નામમાં કંઈપણ ખોટું નથી

#WATCH | On his visit to Pournamikavu, Bhadrakali Temple in Thiruvananthapuram, ISRO Chairman S Somanath says, "I am an explorer. I explore the Moon. I explore the inner space. So it's a part of the journey of my life to explore both science and spirituality. So I visit many… pic.twitter.com/QkZZAdDyX3

— ANI (@ANI) August 27, 2023

ઈસરોના વડાએ ચંદ્રયાન-3 અંગે પણ આપી મહત્વની માહિતી

ચંદ્રયાન-3 અંગે ઈસરોના ચેરમેને મીડિયાને જણાવ્યું કે, ચંદ્રની સપાટી પર બધુ જ સારી રીતે કામ થઈ રહ્યું છે. લેન્ડર-રોવર પણ સારી સ્થિતિમાં છે અને તમામ પાંચ ઉપકરણો શરૂ કરી દેવામાં આવ્યા છે… તેનાથી સારા ડેટા પણ મળી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમને આશા છે કે, આગામી 3 સપ્ટેમ્બર પહેલા અમે તમામ પ્રયોગો પૂર્ણ કરી લઈશું… આમાં જુદા જુદા મોડ છે અને તે માટે ટેસ્ટ પણ કરવાના છે. અમે ચંદ્રની અત્યાર સુધીની શ્રેષ્ઠ તસવીરો લઈ રહ્યા છીએ.

શિવશક્તિ નામમાં કંઈપણ ખોટું નથી

ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના લેન્ડિંગ પોઈન્ટને શિવશક્તિ નામ આપવા પર એસ.સોમનાથે કહ્યું કે, વડાપ્રધાને નામનો અર્થ એ રીતે સમજાવ્યો કે, આપણા બધા માટે તે યોગ્ય છે… મને લાગે છે કે, આમાં કંઈપણ ખોટું નથી… ઈસરોના વડાએ જણાવ્યું કે, તેમણે (પીએમ) ચંદ્રયાન-2એ 2019માં ચંદ્રની સપાટી પર જે જગ્યાએ ચિન્હો છોડ્યા હતા, તેને તિરંગા પોઈન્ટ નામ આપ્યું અને તેનો અર્થ પણ સમજાવ્યો… બંને ભારતીય નામ છે… આપણે જે કરી રહ્યા છીએ, તેનું એક મહત્વ હોવું જોઈએ અને દેશના વડાપ્રધાન હોવાના કારણે આ નામ રાખવાનો તેમને વિશેષાધિકાર છે…

You Might Also Like

શક્તિસ્થાન માં મેલડી એકતાધામ ભિલાડમાં યોજાશે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત

ગુજરાતની જાગરણ પત્રિકા વિચાર ભરતીના “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ” વિશેષાંકનો વિમોચન કાર્યક્રમ વિચાર પ્રવાહ ટ્રસ્ટ દ્વારા કર્ણાવતી ખાતે યોજાયો

આણંદમાં “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત એલિકોન કંપની ખાતે યોજાઈ ઝુંઝાર મોક ડ્રિલ

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સલામતીના ભાગરૂપે બે સ્થળોએ મોકડ્રિલ યોજાઈ

KDCC બેંકની ૭૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ : ૨૦ ટકા ડિવિડન્ડ ચૂકવવાનો ઐતિહાસિક નિર્ણય

TAGGED: Bhadrakali temple, Isro, isro-chief-somanth, s-somanth

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 28, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મહારાષ્ટ્રની સાથે આગળ વધી રહ્યું છે ભારત, 2024માં ફરી વડાપ્રધાન બનશે નરેન્દ્ર મોદી: અજીત પવાર
Next Article 2 વર્ષની બાળકી માટે AIIMSના ડૉક્ટરો બન્યા ‘દેવદૂત’, શ્વાસ અટકી જતાં ચાલુ ફ્લાઈટમાં બચાવ્યો જીવ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

શક્તિસ્થાન માં મેલડી એકતાધામ ભિલાડમાં યોજાશે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત
Bhavnagar Gujarat જૂન 2, 2025
ગુજરાતની જાગરણ પત્રિકા વિચાર ભરતીના “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ” વિશેષાંકનો વિમોચન કાર્યક્રમ વિચાર પ્રવાહ ટ્રસ્ટ દ્વારા કર્ણાવતી ખાતે યોજાયો
Gujarat જૂન 2, 2025
આણંદમાં “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત એલિકોન કંપની ખાતે યોજાઈ ઝુંઝાર મોક ડ્રિલ
Anand Gujarat જૂન 2, 2025
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સલામતીના ભાગરૂપે બે સ્થળોએ મોકડ્રિલ યોજાઈ
Gujarat Kheda જૂન 2, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?