click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ખાલિસ્તાની આતંકવાદી પન્નુનો ઉશ્કેરણીજનક વીડિયો ચીનને અરુણાચલ પર હુમલો કરવા ઉશ્કેરે છે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ખાલિસ્તાની આતંકવાદી પન્નુનો ઉશ્કેરણીજનક વીડિયો ચીનને અરુણાચલ પર હુમલો કરવા ઉશ્કેરે છે
Gujarat

ખાલિસ્તાની આતંકવાદી પન્નુનો ઉશ્કેરણીજનક વીડિયો ચીનને અરુણાચલ પર હુમલો કરવા ઉશ્કેરે છે

પહેલા કેનેડા સરકારના ભારત વિરોધી મંત્રીઓની છત્રછાયામાં રહેતા પન્નૂએ હવે ચીનના તળિયા ચાત્વાનું શરૂ કરી દીધું છે. કારણકે કેનેડા હવે ભારત સાથે વણસેલા સંબંધો સુધારી રહ્યું છે.

Last updated: 2024/10/11 at 12:47 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

કેનેડાની ધરતી પર રહીને ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં કુખ્યાત એવા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નૂએ  ભારતના ટુકડા કરવાની માંગ કરી છે. મજાની વાત એ છે કે, પહેલા કેનેડા સરકારના  ભારત વિરોધી મંત્રીઓની છત્રછાયામાં રહેતા પન્નૂએ હવે ચીનના તળિયા ચાત્વાનું શરૂ કરી દીધું છે. કારણકે કેનેડા હવે ભારત સાથે વણસેલા સંબંધો સુધારી રહ્યું છે. પન્નૂની આ તાજી હરકત તેવા સમયે સામે આવી છે, જયારે કેનેડાના એક મંત્રીએ ભારતની ક્ષેત્રીય અખંડતાને સમર્થન આપ્યું છે.

વાસ્તવમાં કેનેડીયન ડેપ્યુટી વિદેશ મંત્રી ડેવિડ મોરિસને તાજેતરમાં જ ભારતને સમર્થન આપતું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, “કેનેડાની નીતિ એકદમ સ્પષ્ટ છે, ભારતની ક્ષેત્રીય અખંડતાનું સનમન થવું જ જોઈએ. ભારત અખંડ અને એક છે જે સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે.” કેનેડાના મંત્રીની આ વાત સાંભળીને આતંકવાદી ગુરપતવંત પન્નૂને મરચા લાગે તે સ્વભાવિક છે. કાયમ કેનેડામાં બેસીને ટુચકી ધમકીઓ આપતો પન્નૂ હાલ અમેરિકામાં છે. પહેલા જે દેશના મંત્રીઓના જોરે ઊછળકૂદ કરનાર ઉપદ્ર્વીએ કેનેડાનું બદલાયેલું વલણ જોઇને ચીનના તળિયા ચાટવાનું નક્કી કર્યું હોય તેમ વિડીયો બનાવીને ચીન પાસે મદદની માંગ કરી છે.

આતંકવાદી ગુરપતવંત પન્નૂ હવે ચીનના શરણે?

કેનેડાની વાત સાંભળીને ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નૂએ ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગના પાસે માંગ કરીને ચીની સેનાને આદેશ દેવા કહ્યું છે. તેણે કહ્યું કે, “ચીનના રાષ્ટ્રપતિએ સેનાને આદેશ આપી દેવા જોઈએ, ભારત પાસેથી અરુણાચલ પ્રદેશ પરત લેવાનો આ જ સમય છે.” આટલું જ નહીં, ચીનની ચાપલુસી કરતા તેણે ભારતના અભિન્ન અંગ અરુણાચલને ચીનનો ભાગ ગણાવી દીધો. કેનેડા પ્રત્યે પોતાનું વલણ બદલતા તેણે કહ્યું કે, તેનું સંગઠન જસ્ટીસ ફોર શીખ અમેરિકા અને કેનેડાના નિયમો અનુસાર મળતી સુરક્ષા સુવિધાઓ લેતું રહેશે.

પોતાના આ વિડીયોમાં પન્નૂ એમ પણ કહે છે કે, તે અને તેનું આતંકવાદ સમર્થક સંગઠન ભારતની સંપ્રભુતાને ખતમ કરવાના પ્રયત્નો કરતા રહેશે. ભારતને વિશ્વના નકશામાંથી ગાયબ કરવાની ધમકી આપતા આ આતંકવાદીના પાછળ એક પોસ્ટર પણ લાગેલું જોવા મળ્યું, જેમાં “2047 ઇન્ડિયા નોન” લખેલું નજરે પડ્યું. જોકે એ અલગ વાત છે કે છાશવારે ઉછળકૂદ કરતા આ ખાલીસ્તાન સમર્થક આતંકવાદીને હવે કોઈ ગંભીરતાથી લેતું નથી.

 

You Might Also Like

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત

કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?

હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI

TAGGED: america, Anti-Indian Ministers, canada, china, Gurpatwant Singh Pannun, Khalistani terrorist, latsest gujarti news, Sikh for Justice, Territorial integrity of India, ખાલિસ્તાની આતંકવાદી, ગુરપતવંત પન્નૂ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 11, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વર્લ્ડ બેન્કે વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ વધાર્યો
Next Article મહાદેવ એપના કિંગપિન સૌરભ ચંદ્રાકરની દુબઈમાં અટકાયત, 10 દિવસમાં ભારતમાં લાવવામાં આવશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં
Gujarat જૂન 7, 2025
ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત
Gujarat જૂન 7, 2025
કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?