નડિયાદમાં હિન્દુ સનાતન સંસ્કૃતિ અને વૈષ્ણવ સંપ્રદાય સાથે ચેંડા કરનાર મહારાજ ફિલ્મ સામે જનાક્રોશ વ્યકત કરતા વૈષ્ણવો સહિત હિન્દુ સમાજના અગ્રણીઓ પૂ. ગોકુલોત્સવજી મહોદયની આગેવાની હેઠળ નિવાસી અધિક કલેકટરને મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આ બાબતે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના દંડી સ્વામી આશ્રમના મહંત વિજયદાસજી મહારાજે મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે વૈષ્ણવ સંપ્રદાયે આ ફિલ્મ ન જોવી અને આ ફિલ્મનો વધુને વધુ બહિષ્ક. કરવો જોઇએ તેવો અનુરોધ વૈષ્ણવ સંપ્રદાયને કરવામાં આવ્યો છે .
બાઈટ વિજયદાસજી મહારાજ (ડાકોર)