click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: લિયોનેલ મેસ્સીએ રેકોર્ડ આઠમી વખત બેલોન ડી’ઓર 2023 એવોર્ડ જીતી રચ્યો ઈતિહાસ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > લિયોનેલ મેસ્સીએ રેકોર્ડ આઠમી વખત બેલોન ડી’ઓર 2023 એવોર્ડ જીતી રચ્યો ઈતિહાસ
Gujarat

લિયોનેલ મેસ્સીએ રેકોર્ડ આઠમી વખત બેલોન ડી’ઓર 2023 એવોર્ડ જીતી રચ્યો ઈતિહાસ

30 ઓક્ટોબર, 2023 ના રોજ પેરિસમાં થિયેટર ડુ ચેટલેટ ખાતે 2023ના બેલોન ડી'ઓર ફ્રાન્સ ફૂટબોલ એવોર્ડ સમારોહ દરમિયાન લિયોનેલ મેસ્સીએ તેનો 8મો બલોન ડી'ઓર એવોર્ડ જીત્યો હતો. મેસ્સીએ આર્જેન્ટિનાને 2022 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, તેણે સાત ગોલ કર્યા હતા અને ત્રણ આસિસ્ટ પણ કર્યા હતા.

Last updated: 2023/10/31 at 12:46 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીએ સોમવારે રેકોર્ડ આઠમીવાર વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીનો બેલોન ડી’ઓર એવોર્ડ જીત્યો હતો. મેસ્સીએ નોર્વેના યુઇએફએ પ્લેયર ઓફ ધ યર અને માન્ચેસ્ટર સિટીના ત્રેવડી વિજેતા એર્લિંગ હેલેન્ડને હરાવીને પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવ્યો હતો.

Contents
આર્જેન્ટિનાને વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવ્યુંઆઠમીવાર લિયોનેલ મેસ્સીએ જીત્યો એવોર્ડલિયોનેલ મેસ્સીની પ્રતિક્રિયાલિયોનેલ મેસ્સી વર્તમાન સમયનો બેસ્ટ ફૂટબોલરમેસ્સીએ 100થી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા

આર્જેન્ટિનાને વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવ્યું

ઈન્ટર મિયામીના મેસ્સીએ છેલ્લે 2021 માં એવોર્ડ જીત્યો હતો. મેસ્સીની કપ્તાનીમાં વર્ષ 2022 માં કતારમાં યોજાયેલ વર્લ્ડ કપમાં ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સને હરાવી આર્જેન્ટિનાએ 36 વર્ષ બાદ વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું હતું, જેમાં મેસ્સીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આઠમીવાર લિયોનેલ મેસ્સીએ જીત્યો એવોર્ડ

36 વર્ષીય મેસ્સી સૌથી વધુ વાર રેકોર્ડ આઠમીવાર આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો છે. તેના પછી પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે, જેણે પાંચ વાર આ એવોર્ડ જીત્યો છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 2017માં છેલ્લીવાર આ ટ્રોફી જીતી હતી. મેસ્સી 14 વાર રનર્સ અપ પણ રહ્યો હતો.

Seven was never enough for Messi! #ballondor pic.twitter.com/2w3K7OPE24

— Ballon d'Or #ballondor (@ballondor) October 30, 2023

લિયોનેલ મેસ્સીની પ્રતિક્રિયા

લિયોનેલ મેસ્સીએ બેલોન ડી’ઓર એવોર્ડ જીત્યા બાદ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે. ” મારી કારકિર્દીમાં મેં જે પણ પ્રાપ્ત કર્યું છે, તેની હું કલ્પના પણ કરી શકતો નથી. ઈતિહાસની સર્વશ્રેષ્ઠ ટીમ માટે મને રમવાનું સૌભાગ્ય મળ્યું છે. આર્જેન્ટિના તરફથી રમતા કોપા અમેરિકા અને પછી વર્લ્ડ કપ જીતવું, મારા ખાઉબ જ ખાસ ક્ષણ હતી. બેલોન ડી’ઓર એવોર્ડ્સ ખાસ છે.”

લિયોનેલ મેસ્સી વર્તમાન સમયનો બેસ્ટ ફૂટબોલર

મેસ્સીએ 2009માં તેનો પ્રથમ બેલોન ડી’ઓર એવોર્ડ જીત્યો હતો અને 2012 સુધી સતત ચાર વાર આ એવોર્ડ જીત્યો હતો. તે ઓગસ્ટમાં UEFA એવોર્ડ્સમાં હાલેન્ડ બાદ બીજા ક્રમે રહ્યો હતો.

Let's recap!#ballondor pic.twitter.com/AFYBodAM6N

— Ballon d'Or #ballondor (@ballondor) October 30, 2023

મેસ્સીએ 100થી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા

ક્લબ ફૂટબોલ અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ બંનેમાં લિયોનેલ મેસ્સીએ અનેક એવોર્ડ અને રેકોર્ડ બનાવ્યા છે. તેની કારકિર્દીમાં માત્ર વર્લ્ડ કપની કમી હતી જે પણ ગત વર્ષે તેની ટીમે જીત્યો હતો. મેસ્સી 100 આંતરરાષ્ટ્રીય ગોલ કરનાર ઇતિહાસનો માત્ર ત્રીજો ખેલાડી પણ છે.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: 2023 award, Lionel Messi, winning the Ballon

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 31, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રેપર બાદશાહને સમન્સ, મહાદેવ બેટિંગ એપ મામલે સાયબર સેલ કરશે પુછપરછ
Next Article ભ્રષ્ટાચારના કેસમાં આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુને રાહત: કોર્ટે વચગાળાના જામીન આપ્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?